________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અથપ
એક દિવસ શ્રીકુમારપાલરાજા ઉત્તમ પ્રકારના શણગાર સજી
પ્રભાત કાળમાં સુધર્મા (દેવસભા ની અંદર સેમિનાથનાપૂજારા. ઈંદ્ર જેમ સભામાં ગયા અને તેના મધ્યભાગમાં
રહેલા પુરૂષ પ્રમાણુ ઉંચા સોનાના સિંહાસન ઉપર મેરૂપર્વતના શિખર પર સૂર્ય જેમ વિરાજમાન થયા. તેમના મસ્તક ઉપર પિતાના વિશુદ્ધ યશરાશિ રૂપ ચંદ્રના સાક્ષાત્ બિંબ સમાન ઉજવલ છત્ર શેલતું હતું. પિતાની કીર્તિ વડે જીતાયેલી ગંગા નદીનો પ્રવાહ સેવા માટે આ હાય તેમ બંને વેત ચામર તેમની બંને બાજુએ વીંઝાતા હતા, પિતાના મુકુટમણિના કિરણેવડે ભૂપતિના ચરણકમલને પ્રફુલ્લ કરતા મંત્રી, સામંત અને સેનાધિપતિ વિગેરે અધિકારિઓ સેવામાં હાજર હતા. મહારાજાના સંબંધવાળા કેટલાક કવિ અને વ્યાસાદિકવડે પણ તે સભા કમલેવડે સરોવર જેમ શોભતી હતી. તે સમયે પ્રભાસપાટણથી સોમનાથ મહાદેવના કેટલાક પૂજારીઓ ત્યાં આવ્યા અને શ્રી કુમારપાલ નરેંદ્રને પ્રણામપૂર્વક વિનતિ કરી કહ્યું કે, સેમનાથનું મંદિર કાષ્ઠની અતિ જીર્ણતાને લીધે સમુદ્રના તરવડે મૂળ વિનાના તટ પર રહેલા વૃક્ષની માફક હાલમાં પડી જાય છે. હે દેવ? સંસારથી આત્મદ્વારની માફક તે મંદિરને જે ઉદ્ધાર કરાય તે આપને ખજાને પુણ્યશાળી થાય અને લોકમાં આપની અખંડિત કાતિ થાય. એ પ્રમાણે પૂજકેનું વચન અંગીકાર કરી ભૂપતિએ પિતાનું પંચકુલત્યાં મોકલ્યું અને સૂત્રધાર પાસે પત્થરનું મં
For Private And Personal Use Only