________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૮)
શ્રીકુમારપાળચરિત્ર.
નથી તે મૂર્તિમાન છે, એમ મ્હને નિશ્ચય થયા, બાદ તે સિદ્ધની આજ્ઞા લઇ ફરીથી સ્ત્રીઓને ઉષ્ટ્રીએ બનાવી તે ઉપર આરૂઢ થઇ સુમિત્ર આનંદથી મહાશાલ નગરમાં ગયા. ત્યાં તેણે કેટલાક મણિ વટાવીને એક મ્હાટી ભવ્ય હવેલી ખરીદી, પછી અને સ્ત્રીઓ સાથે તેણે લગ્ન કર્યું. બુદ્ધિવૈભવથી ઇચ્છા મુજબ ભાગવિલાસમાં તે દિવસેા વ્યતીત કરવા લાગ્યા. પૂર્વભવમાં સંપાદન કરેલું જેનુ પુણ્ય ચિંતામણિ સમાન જાગ્રત હોય છે, તેને દેવની માફ્ક સ ઇચ્છિત વસ્તુ સુલભ થાય છે.
હવે તે તિસેના વારાંગનાએ પણ પોતાના પતિ-સુમિત્રનુ અનાગમન જોઇ સર્વ નગરમાં અને બહારે રતિસેનાવિલાપ પોતાની દાસીએ પાસે તેને શેાધ કરાવ્યા, પરંતુ કાઇ ઠેકાણે તેના પત્તો મળ્યા નહીં, રતિસેનાને ત્રણ દિવસના ઉપવાસ થયા. પતિના વિયાગથી ચક્રવાકીની માફક તેણીનુ શરીર બહુ કૃશ થઇ ગયું અને વિયેાગથી દુ:ખાવસ્થા ભાગવવા લાગી. સુમિત્ર ગયા તેમાં હારૂં શું ગયું ? તેના જેવા અન્ય પતિ શુ નહીં મળે ? અહા ? એક હુસ ચાલ્યા ગયા એટલે શુ સરાવર હંસ વિનાનું રહે ખરૂ? ઇત્યાદ્વિક પોતાની માતાના વચન પરથી તે સમજી ગઇ કે, આ સ બનાવ એણીના લેાભથી જ બનેલા છે. મળતાહૃદયથી રતિસેના તેને ઠપકા દેવા લાગી, હે જનની ? હું માનુ છુ કે, કઇક અધિક દ્રવ્યની માગણી કરી મ્હારા પતિને ત્યું જ કાઢી મૂકયા છે, અથવા છેતરીને એની પાસેથી કંઇક લઈને ઘરમાંથી વિદાય કર્યો છે. એમ ન હાય તા મ્હારા પ્રિય મ્હને મરતાં સુધી પણ છેડે નહીં, સૂર્ય અસ્ત પામતાં સુધી પણ પેાતાની ક્રાંતિ શુ ત્યજે છે ? દેવની માફક આ મહાશય ધન આપતા હતા, છતાં પણ હાર્ હૃદય હજી ધરાયું નહીં, લાભના મહાસાગરસમાન તને ધિક્કાર છે; અહા ? વારાંગનાના લાભની સીમા? જેમકે;—
For Private And Personal Use Only