________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬)
શ્રી કુમારપાળચરિત્ર. સિંહનો પરાજય કરીને મૃગલે લાંબી વખત શું જીવે ખરો? જો કે, હે હને જે નહોતો પણ હેં સાંભળ્યેયે નહેાતે ? રે મૂખ? જગને ગળવા માટે હું રાક્ષસ, મૃત્યુનો હેોટો ભાઈ છું. આ શરણ્ય-સિદ્ધપુરૂષની સાથે ત્યારે એકજ ગ્રાસ હું કરીશ; એમ બડબડતો તે રાક્ષસ સિદ્ધપુરૂષ અને સુમિત્ર એ બંનેને પ્રસવા માટે એકદમ ધોડ્યો. સુમિત્ર ભયભીત થઈ ગયે, સિદ્ધપુરૂષે જલદી તેને ધૈર્ય આપી અમેઘ મંત્રાક્ષની માફક ત્રણ હુંકારાઓ વડે રાક્ષસને સ્તંભાવી દીધો. તીક્ષણ અગ્રવાળા આવડે જેમ ત્રણ હુંકારાઓવડે તે રાક્ષસનાં સર્વ અંગ કાષ્ટસ્તંભની માફક સ્થિર થઈ ગયાં. પછી તે વ્યથાતુર થઈ ગયા અને બ, હે સિદ્ધ? હુને આ સ્તંભનમાંથી તું મુક્ત કર. “રાક્ષસેને પણ બીવરાવનારા છે એ વાત આજે સત્ય થઈ. સિદ્ધપુરૂષ બા, તું જે મુક્ત થવા ઈચ્છતા હોય તો આ કુમાર તરફનું વૈર છોડી દે. તે સાંભળી રાક્ષસ બે , જે એમ હોય તો એની પાસેથી મહારી સ્ત્રીઓ તું હને પાછી અપાવ. સિદ્ધપુરૂષ બોલ્યા, હારી સ્ત્રીઓ કયાં છે ? હું પણ પૂર્વ જન્મ-પરિવ્રાજકના ભવમાં શ્રેષ્ઠીને છેતરીને જ તેની પુત્રીઓ લઈ લીધી હતી. હજી પણ આર્યને અનુચિત એવા પરસ્ત્રીગમનથી તું ધરાણે નથી ? જેથી હારા વ્રતને નાશ થયે, તેમજ ખરાબ મરણ થયું અને છેવટે તું રાક્ષસ થયેલ છે. પરસ્ત્રીગમન એ અધમમાં અધમકાર્ય છે. જેમકે – વરં વહીઃ જ્યો,વરમમિકૃતાર પાથરનાર,
वरं षण्ढीभावो-वरमतिशुचि ब्रह्मचरणम् । वरं क्ष्वेडग्रासो-वरमनशनं शुद्धमनसां,
भवद्वैतस्तेनो-न वरमपरस्त्रैणहरणम् ॥ १ ॥
For Private And Personal Use Only