________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
ચંદ્રની ક્ષીણતા જેમ પાપકારથી ઉત્પન્ન થયેલી સજનાની વિપત્તિ પણ સુંદર ગણાય છે. પ્રથમ પણ મ્હારૂં ચિત્ત દેશાવલેાકનમાં ઉત્કંઠિત હતું, છતાં આ પિતાને જે હુકમ થયા તે દુધમાં શર્કરા ( સાકર ) ખરાખર છે. દેશાટન કરવું એ મહાદય નુ કારણ છે, જેમકે;––
प्रौढा श्रीश्वतुरैः समं परिचितिर्विद्याऽनवद्या नवा, नानाभाषितवेषलिप्यधिगतिः कुन्दावदातं यशः । धीरत्वं मनसः प्रतीतिरपि च स्वीये गुणौघे सतां, मानात् कोन गुणोदयः प्रसरति क्ष्मामण्डला लोकनात् ॥१॥
''
“ ભૂમંડળનું અવલાકન કરવાથી પ્રેાઢ લક્ષ્મી મળે છે, ૫ડિતા સાથે પરિચય થાય છે, નવીન નવીન મનેાહર વિદ્યા પ્રાપ્ત થાય છે, નાના પ્રકારની ભાષા, વેષ અને લિપિ જાણવામાં આવે છે, કુદના સરખું ઉજ્જવળ યશ મળે છે, મનની દૃઢતા અને સત્પુરૂષાનુ માન કરવાથી પેાતાના ગુણેાપર પ્રતીતિ થાય છે. એટલુ જ નહીં પણ કયા ગુણેાદય પ્રસરતા નથી ? ” જો કે; વાયુ અચેતન છે તેા પણ તે વનમાં ભમવાથી સુગ ંધમય થાય છે, તે સચેતન પુરૂષ પૃથ્વીપર પરિભ્રમણ કરવાથી ગુણવાન કેમ ન થાય ? ” માટે હું મિત્ર ? તુ સુખેથી ઘેર જા, ત્હારા મા દુ:ખદાયક મા થા, હું પિતાની આજ્ઞા પ્રમાણે દેશાંતર જા છુ. સુમિત્ર ખેલ્યે, સ્વામિન ! તું જા, એ આપનુ વચન યાગ્ય નથી, દેહિને ત્યાગ કરી દ્વેષ શું નિ:સ્નેહ થઇ ચાલી શકે ખરા? આપની સેવામાં હિંસક હાવાથી હુને માર્ગ પણુ દુ:ખદાયી થશે નહીં. કલ્પદ્રુમને સેવનાર પ્રાણીને શું દરિદ્રતાની પીડા થાય ખરી ? જો એવાજ હારા વિચાર હાય તે વેળાસર પ્રતિષ્ઠા સહિત અહીંથી તું ચાલ, એમકહી મિત્ર સહિત રાજકુમારે ત્યાંથી
For Private And Personal Use Only