________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
( ૨૮૧ )
ઢગલા, પાષાણુના ટુકડાએની માફક રત્તરાશિ, લવણની માફક કપૂરાદિના ઢગલા અને ખાદીની માફ્ક પડેલાં દુકૂલના સમૂહને જોતા તેમજ મનુષ્યાને નહીં જોતા સુમિત્ર રાજમંદિરમાં ગયા. ત્યાં વ્હેલા માળમાં ધાન્યના વિશાલ શ્રેણીબંધ કાઠાર હતા, ખીજે માળે કાંસા, પિત્તળ તથા તામ્રાદિક ધાતુઓનાં વિવિધ પ્રકારનાં પાત્ર હતાં, ત્રીજે માળે સેાના રૂપાનાં ઉત્તમ પાત્ર અને રસાડુ હતુ, ચેાથે માળે કશેય આદિ વસ્ત્રોને સંચય હતા. પાંચમે માળે લક્ષ્મીગૃહનું સ્થાન હતું અને અે માળે કુબેરના જેમ રજ્ઞાદિક સસ્તુઓના ભંડાર હતા, તે સઘળું જોઇને સુમિત્ર સાતમા માળે ગયા, ત્યાં સેાનાના પલંગપર એ ઉંટડીએ એંઠેલી હુતી, જેમના બબ્બે પગ સેાનાની સાંકળથી બાંધેલા હતા, તે જોઈ તેના મનમાં આશ્ચર્ય થયું અને તે મનમાં વિચાર કરવા લાગ્યા “ આ શું અજ્ઞાન ? થ્રુ મનેાવિકલ્પના ? થ્રુ મિથ્યાજ્ઞાન ? શું ? સ્વમ ? શું માયા ? કે; શુ કાઇ કલા હશે? કિવા ઇંદ્રજાળ હશે? શુ દિગ્બ ંધ હશે ? અગર મતિભ્રમ હશે ? અથવા વેષવડે કરેલું ક્રતુક હશે ? શુ કાઇ દેવતાએ કરેલું આશ્ચર્ય હશે ? કિવા કંઇ બીજું હશે ? સર્વથા શૂન્ય એવા આ નગરમાં અહીં આવવા માટે કેઇ પુરૂષ પણ સમર્થ નથી તેા આ ઉંટડીઓ અહી સાતમે માળે કેવી રીતે ચઢી શકે ? આ અને ઉંટડીઓને અહીં કાણ લાવ્યું હશે ? અને પલંગ ઉપર એમને કેાણે બેસારી હશે ? તેમજ આ પ્રમાણે તેમના પગ સાંકળથી શા માટે ખાંધ્યા હશે ? પલંગપર બેઠેલી અને ઉંટડીઓ શું કરે છે ? જોઉં તા ખરા; એમ વિચાર કરી સુમિત્ર તેમની પાસે ગયા, તેમનાં નેત્ર શ્વેતઅજનથી જેલાં હતાં, તેમજ તેમની પાસે શ્વેત અને કૃષ્ણઅંજનના એ ડાલડા પડ્યા હતા, તેમની પાસે એ સાનાની અંજનશલાકા પણ પડી હતી, તે જોઈ સુમિત્ર વિચાર કરવા લાગ્યા, ખરેખર આ કોઈ સ્ત્રીઓ હાવી જોઇએ. વૈતઅંજન આંજવાથી કેાઈ
For Private And Personal Use Only