________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
पश्यत्यर्थकृते सुरानिव गलत्कुष्टानपि प्राणिनोनिःखान दासवदस्यति स्वसदनात् प्राग्दत्तवित्तानपि । न स्नेहेन न विद्यया न रमया न प्रज्ञयाऽप्यात्मसात्, विश्वांघकरणीह पण्यरमणी धात्रा कुतो निर्ममे ॥ १ ॥ “ જે વારાંગના દ્રવ્ય માટે કુષ્ઠરોગીમનુષ્યને પણુ દેવ સમાન માને છે, પ્રથમ ઘણું ધન આપેલુ હાય છતાં પણ નિન થયેલા પુરૂષાને દાસની માફક પેાતાના ઘરમાંથી કાઢી મૂકેછે, તેમજ સ્નેહ, વિદ્યા, લક્ષ્મી કે; બુદ્ધિથી પણ જે સ્વાધીન થતી નથી, તેવી વિશ્વને આંધળી કરનારી પણ્યીને આ દુનીયામાં વિધાતાએ શા માટે નિર્માણુ કરી હશે ? વળી મદ્ય, માંસ, મદ, મત્સર, માયા, મેહ, મંડન ( આભૂષણ અને મનેાલવ ( કામ ) વિગેરે ઘણા મકારાના આશ્રય લીધા છે, છતાં પણ શું પણ્યસ્ત્રી મમત્વને નથી પામતી ” ? આ વૃદ્ધાએ મણિ લઇને હુને જ કેવલ છેતર્યો છે એમ નહીં પરંતુ તે પાતે પણ છેતરાઇ છે. કારણ કે; આમ્નાય ( વિધિ ) વિના તે મણિ એને કંઇપણુ દ્રવ્ય આપવાના નથી, અથવા હું વેશ્યાની શામાટે નિંદા કરૂ છું ? હું પેાતેજ નિંદાને પાત્ર છું, કારણકે, હું અત્યંત કામાંધ થઇ વારાંગનામાં લુબ્ધ થયા. સ્વધર્મ ના જાણકાર થઇને પણ જે પુરૂષે અશુભ અધ્યવસાયથી ભરેલી વારાંગનાના સંગ કર્યા હાય, તેણે અવશ્ય નરક પ્રાપ્તિનાસાક્ષી સ્વીકારેલા સમજવા. એમ છતાં પણ સર્વ નગરમાં આ દુષ્ટશ્રીની વિગેાપના કરી જો મ્હારા મણુિ હું પાછે ન લઉં તે મ્હારી બુદ્ધિ તુચ્છ સમજવી એવી તેણે પ્રતિજ્ઞા કરી. “વળી ઉપકારીના ઉપકાર અને વેરીનેા અપકાર કરવાને જે પ્રાણી સમ થતા નથી તેને જીવતા પણ મરેલા જાણવા.” પગથી હણાયેલ ભસ્મ પણ જો કે, પીડનારના મસ્તકપર અધિરીહેણુ કરે છેતેા, અપમાન
For Private And Personal Use Only
( ૨૭૯)