________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૨૯૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
પેાતાના ભાગ્યની સમાપ્તિને જેમ દિનાંત-સાપરિવ્રાજકમરજી, કાલની રાહ જોતા હતા. તેટલામાં જગત્ના ક સાક્ષી–સૂર્ય પણ તેનુ દુષ્કર્મ જોવા ને અશકત હોય તેમ તેના પુણ્યની માફક અસ્ત થઈ ગયા. ત્યાર બાદ શ્રેણીની કન્યાએ ઉપર ઉત્કટ અને મૂર્તિ માન્ તેને રાગ હાયને શુ ? તેમ સમગ્ર આકાશને રંગિત કરતા સંધ્યારાગ ખીલી નીકળ્યા. તાપસના અતિ દુર્ધ્યાનથી પ્રગટ થયેલા દુરિત સમાન અંધકારથી જગત્, કજલથી સમુર્ખ-ડાભડા જેમ છવાઈ ગયું. પછી સુશર્માએ પેાતાના શિષ્યાને કહ્યું, રાત્રીએ હું વિદ્યા સાધીશ, માટે તમ્હારે દ્વાર બંધ કરી તાલુ વાસીને મઠની અહાર બેસવુ', કદાચિત્ તે દુવિદ્યા વારંવાર ખેલતી દ્વાર ઉઘડાવે તે! પણ તમ્હારે દ્વાર ઉઘાડવું નહીં, અને મનમાં ભય રાખવેા નહીં. શિષ્યાએ ગુરૂની આજ્ઞા પ્રમાણે દ્વાર બંધ કર્યો, પેાતાના વ્રતને દૂર કરી સુશાં રાત્રીના સમયે પેટીની પાસે ગયે અને પ્રાર્થના કરવા લાગ્યા કે; આજ સુધી મ્હે કાઇપણ પ્રપંચ કર્યો ન હોતા, પર ંતુ કામના વશથઈ તમ્હારા માટે આજે સ્ફુ આ સઘળા પ્રપંચ કર્યા છે. વળી પૂન્યતા અને દેવત્વની પ્રાપ્તિથી ઉભય લેાકનું હિતકારક જે વ્રત હતું, તે પણ તમ્હારા માટે મ્હે તૃણુની માફક છેડી દીધુ. માટે પ્રસન્ન થઇ સુંદરએ ગવાળી હું કન્યકાએ ? કામથી તપિગયેલું મ્હારૂં અંગ પોતાના અંગ સ`ગમ રૂપી રસવડે તમે શાંત કરે. એમ કહી સુશર્માએ પેટીનું દ્વાર ઉઘાડયું, અંદરથી બહુરાષવડે ઉદ્ધૃત અને ભય કર મ્હોટા આકારની બે વાનરીએ નીકળી. ઘણા વખતથી અંદર રૂ ધાઇ ગયેલી તેમજ ખડું ક્ષુધા અને તૃષાથી પીડાએલી વળી અંધારામાં નીકળવાનુ દ્વાર પણુ જડયુ નહીં તેથી બહુગભરાએલી તે સુશર્માને જ ખચકાં ભરવા લાગી. આ ચક્ષુવડે સ્ત્રીરૂપ જોઇ એણે આ કાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only