________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
“ મૃષાવાદની વૃદ્ધિ થાય છે, શુભના નાશ થાય છે, લેાકેામાં કાઇપણ ઠેકાણે વિશ્વાસ રહેતા નથી, મનમાં અશુભ ધ્યાનની સ્ફુરતિ રહે છે, ત્રણે લેાકમાં અપયશ ફેલાય છે અને છેવટે દુતિ થાય છે. આ સર્વ ખરેખર મનુષ્યેાના વચન-કપટતરૂનાં ફૂલ છે. ” હવે તે રાક્ષસ અવધિજ્ઞાનવર્ડ પોતાના મૃત્યુનુ કારણુ સુભીમને જાણી તેની ઉપર બહુ કાપાયમાન થયા, અને એકદમ આ નગરમાં આન્ગેા. ધેાખી વજ્રને જેમ તિરસ્કાર પૂર્વક પત્થરપર પછાડી તેણે રાજાને મારી નાખ્યા. “ શકિત છતાં અન્યના પરાભવ કાણુ સહન કરે ?” પછી તે અને સ્ત્રીઓને છેડીને ખાકીના સનગરવાસી ઢાકાને તેણે બહાર કાઢી મૂકયા. કારણ કે; “ શત્રુના નાશ કર્યો એટલે તેના પક્ષના માણસાના પણ નિગ્રહ કરવા જોઇએ” એમ નીતિશાસ્ત્રના ઉલ્લેખ છે. અહા ? પરસ્ત્રી ગ્રહણના આગ્રહુ બહુ દુર ંત હાય છે. જેથી પાતાને નાશ થાય છે એટલુ જ નહીં પરંતુ ખીજાઓના પણ થાય છે, તે જયા અને વિજયા નામે અમે બંને તે ગંગાદિત્ય શ્રેષ્ઠીની પુત્રીએ છીએ તેમજ તે રાક્ષસે ઉજ્જડ કરેલું આ નગર ત્હારી આગળદેખાય છે, આ સર્વ પેાતાનું વૃત્તાન્ત કહીને ફરીથી તેઓ ખાલી, હું કુમાર ! વળી તે રાક્ષસે કહ્યું કે; પૂર્વભવના પ્રેમવડે હુ′ તમને પરણીશ, આ શૂન્ય નગરમાં આ સ્ત્રીએ છ્હીશે એમ જાણી તેણે ઉષ્ણી અને સ્ત્રીત્વકારક આ બંને પ્રકારનાં અંજન બનાવ્યાં. શ્વેત અ ંજનવડે અમને ઉલ્ટ્રી બનાવીને તે રાક્ષસદ્રીપમાં ચાલ્યા જાય છે અને બેત્રણ દિવસે પાછો આવે છે. જલદી ખેલાવ્યા હૈાય તે તે મહે વિલ ખથી આવે છે અને વિલ ખથી ખેાલાવ્યા હૈાય તે જલદી આવે છે. એમ તેની સ્થિતિ બહુ વિચિત્ર પ્રકારની છે, બ્રહ્મા પણતે જાણી શકે તેમ નથી. આ પ્રમાણે દેવે અમને દુ:ખ સમુદ્રમાં નાખી છે, તેમાંથી અમારા ઉદ્ધાર કરનાર કોઇપણ ખરા પરાક્રમી નથી.
For Private And Personal Use Only