________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેટલું
કલ્પદ્રુમની મારી પાસે ધન દેખાતું .
પંચમસર્ગ.
(ર૭૭) જેટલું ધન માગતી હતી, તેટલું લક્ષ અને કેટી ધન સુખેથી તે આપતે હતા, કલ્પદ્રુમની માફક તેના દાનથી વૃદ્ધાને વિસ્મય થયે અને તે વિચારમાં પડી કે એની પાસે ધન દેખાતું નથી, તેમ ઉદ્યોગ પણ કરતા નથી, છતાં તે સ્વેચ્છા પ્રમાણે દ્રવ્ય આપે છે, એ પણ એક વિચારવા જેવું છે, કિંવા એની પાસે ચિંતામણું, નિધિ, સિદ્ધરસ અથવા સુરાદિક તુષ્ટ થયેલો હોવો જોઈએ. આ બાબતને મહારે તપાસ તો કરે જઇશે એમ વિચાર કરી વૃદ્ધાએ પિતાની દાસીને સુમિત્રની પાસે કંઈક ધન લેવા માટે મેકલી, દાસીએ ધનની યાચના કરી, સુમિત્ર દ્રવ્યની પ્રાપ્તિ માટે એરડામાં ગયે. દ્વાર બંધ કર્યું, મણિને પૂજવાને પ્રારંભ કર્યો, વૃદ્ધા ત્યાં આવિને છિદ્ર દ્વારા જેવા લાગી, અને તે સમજી ગઈ કે, આ સર્વે પ્રભાવ મણિને છે, માટે એને હું લઈ લઈશ. એમ પિતાના મન સાથે તેણુએ નકકી કર્યું. સુમિત્રે પણ મણિ પૂજન સમાપ્ત કર્યું, એટલે તેના અધિષ્ઠાયક દેવતાએ આપેલું ધન દાસીના હસ્તમાં તેને જોઈએ તેટલું તેણે આપ્યું. બીજે દિવસે સુમિત્ર સ્નાન કરવા બેઠો, તે સમયે વૃદ્ધાએ
તેના વસ્ત્રાંચલથી તે મણી લઈ લીધું અને તેના મણિઅપહાર. સ્થાનમાં એક કાંકરે બા, બાદ વસ્ત્ર જેમ
હતું તેમ મૂકી દીધું. સ્નાન કર્યા પછી વસ્ત્રાંચલની ગ્રંથી જેવી હતી તેવી જ સુમિત્રના જોવામાં આવી. તેથી તેણે જાણ્યું કે અંદર મણિ છે, ભેળાશને લીધે તેણે અંદર તપાસ કર્યો નહીં, તેને વિદાય કરવા માટે વૃદ્ધાએ ફરીથી ધન માગ્યું, એકાંતમાં જઈ સુમિત્રે પૂજન સમયે તપાસ કર્યો ત્યારે મણિ જે નહીં અને કાંકરે જોવામાં આવ્યો, વિચારમાંને વિચારમાં તે સ્તબ્ધ બનો ગ, શું હારા મણિને કાંકરો થયા હશે? અથવા કઈ દુષ્ટ
For Private And Personal Use Only