________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૭૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
बाहू शौर्यगजेन्द्रयंत्र णमहाऽऽलाने करौ चारुणा --- म्भोजे व सुधानं नयनयोः केनैष सृष्टोयुवा ॥ १ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ અહે ! પૂર્ણિમાના ચંદ્રસમાન જેનુ મુખ, પ્રફુલ્લ નીલ કમળ સમાન નેત્રયુગલ, કમુ સમાન કંઠે, સુવણૅ શિલા સમાન વક્ષસ્થલ, પૂર્ણ ઘટ સમાન ખભાઓ, શૈાર્ય રૂપી ગજેન્દ્રને સ્થિર કરવામાં સ્ત ંભ સમાન ખાડું, લાલ કમળસમાન હાથ તેમજ નેત્રા ને અમૃતાંજન સમાન દેહ શેાલે છે એવા આ યુવાને કેણે સરજ્યા હશે ? ”શારીરિક કાંતિવડે રતિને પણ લાવતી તે સુદરીને જોઇ સુમિત્ર પણ અનહદ આનંદ પામ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા. આ તિસેના ત્રણ લેાકને જીતવામાં કામદેવની ખરેખર સેના છે. જેણીનાં કટાક્ષ ખાણા દેવતાઓને પણ દુ:સહ છે, અથવા આ સ્ત્રી નથી, પરંતુ શૃ ંગારરસની નદી છે, કારણ કે; જેણીના આ લાવણ્યપુરમાં યુવકોના મનરૂપી હસ્તીએ ડૂમી જાય છે, એ પ્રમાણે એક બીજાના માત્ર દર્શનથી પરસ્પર વિચાર કરતાં પ્રથમના પરિચય વાળાં હેાય તેમ તે મનેને અપાર પ્રેમ થયા. રિતસેના ઘણા સત્કાર કરી તેને પેાતાની બેઠકમાં લઇ ગઇ, આવાસમાં પેાતાની મેળે આવેલા ચિંતામણીનુ` કેણુ અપમાન કરે ? રતિસેનાએ પેાતે સ્નાન, પાન અને લેાજનાદિક કાર્યો વડે એવી રીતે તેની સેવા કરી કે; તે સમયે તેણે તે સ્ત્રીને પેાતાને સ્વાધીન માની.
દ્રવ્યની જરૂર પડી ત્યારે સુમિત્રે મણિની આરાધના કરી ધન સંપાદન કર્યું. કુબેરની માફક ઇચ્છા પ્રમાણે રતિસેનાને દ્રવ્ય આપી પ્રસંન કરી. દ્રવ્યની સહાયવડે તિસેનાની વૃદ્ધમાતા તે મનેના લેાગનાં વિશેષ સાધના પૂર્ણ કરતી હતી. રિતસેનાની માતા
ભાગવિલાસ.
For Private And Personal Use Only