________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૨ )
શ્રીકુમારપાળ ચરિત્ર.
वासार्थं वसतिश्चतुष्करमिता वेषद्वयं प्रावृतौ, सुक्यै धान्यघृतोदकादि च कियत् किंचिद्वययार्थं धनम् । एकैकं शयनासनप्रियतमादासीगवाश्वादिकं,
भोगोऽयं नृपरङ्कयोस्तदपि ही राज्ये स्टहावान् जनः ॥ १ ॥ “ નિવાસ માટે ચાર હાથની ઝુંપડી, વ્હેરવામાં એ વસ્ત્ર, સાજન માટે ધાન્ય, ઘી અને પાણી વિગેરે કેટલીક વસ્તુ, વાપ રવા માટે કેટલુંક ધન, એકેક શયનાસન, સ્ત્રી, દાસી, ગાય અને અશ્વ વિગેરે, આ ભાગ રાજા અને રકને સામાન્યપણે હાય છે, છતાં પણ લેાકેા રાજ્ય મેળવવામાં અધિક પૃહાવાળા હાય છે, એ આશ્ચય નહીં તે શું ? ” સર્વ બાજુએ નગરની અંદર ફરીને તે દીચેા સર્વ નગરવાસી જનાના ત્યાગ કરી ઇચ્છાપ્રમાણે ક્રીડા કરવાને જેમ નગરની બહાર તેઓ નીકળ્યાં, કાઇએ ખેલાવેલાં હાયને શુ ? તેમ તેઓ ત્યાંથી તે વનમાં ગયાં અને તે અને કુમારાની પાસે આવ્યાં, સ્વયંવરાની માફક રાજ્ય લક્ષ્મી આવી એમ જાણી આન ંદિત થયેલા સુમિત્ર રાજકુમારને જાગ્રત કર્યો, તે સમયે શુ ડાગ્રમાં ધારણ કરેલા કલશના જળવડે તેની ઉપર અભિષેક કરી ગજ ના કરતા હસ્તીએ વીરાંગદને પેાતાના પૃષ્ઠ પર બેસારી દીધા. ઘેાડાએ બહુ હર્ષથી ખુંખારા કર્યા, રાજ્યશ્રીની અધિષ્ઠાત્રી દેવીએ તેના મસ્તકપર છત્ર ધારણ કર્યું, અને અને તરફ ચામર વીંઝાવા લાગ્યા. વીરાંગદના દનવડે લેાકેાના આન ંદ હૃદયમાંથી ઉભરાતા હાયને શુ ? તેમ રામાંચના મિષથી બહાર નીકળતા હતા.
સુમિત્ર પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા, મ્હારા મિત્રને રાજ્ય મળ્યુ, હવે તે મ્હને નગરમાં સુમિત્રવિચાર. લઇ જશે, અને કોઇપણ નિયેાગમાં હુને જોડી દેશે. સ્વકાર્ય, પ્રજાકાર્ય, રાજકાય સંબંધી સર્વ સાધનાની ચિંતાવડે નિયેાગ એ પરાધીનતા માટે જ છે,
For Private And Personal Use Only