________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦)
શ્રી કુમારપાળચરિત્ર. પરાગ મણિના અધિષ્ઠાયક દેવનું સમરણ કરી સુમિત્રે
સ્નાન, ભેજન વિગેરે અદ્દભુત વસ્તુનિ દીવ્યસમૃદ્ધિ. પ્રાર્થના કરી. તરતજ તે દેવના પ્રેરણાથી
દીવ્ય અલંકારવડે વિભૂષિત દેવાંગનાઓ એકદમ આકાશમાંથી ઉતરી તે બંનેને પ્રણામ કરવા લાગી અને તે વનની અંદર તેમને માટે સોનાના તંભેથી વિરાજમાન અને રોથી બાંધેલા ભૂતલવડે દેદીપ્યમાન એક મંદિર દેવાયા વડે બનાવ્યું. જેની અંદર સેનાનાં આસન, રોનાં ભજનપાત્ર અને આભૂષણે સજજ કરવાની વેદિકા માણિજ્યમય હતી, જેઓ પ્રેક્ષકના ચિત્તને ખરેખર હરણ કરે છે. સ્વર્ગના વિમાનને અપમાન કરનારી તે પ્રાસાદની લમી જોઈ “હું માનું છું કે તે દેવીઓ પણ પિતે હંમેશાં ત્યાં રહેવા માટે ઈચ્છતી હતી. પછી દેવીએ તે પ્રાસાદની અંદર બંને કુમારોને લઈ ગઈ. નિર્નિમેષ દષ્ટિએ સ્વર્ગશ્રીને જોતા જાણે દેવ હોય ને શું ? તેમ ક્ષણ માત્ર તેઓ થઈ ગયા. પછી દેવીઓ પોતે તે બંનેને તેલ અને પિષ્ટિકા વડે મર્દનકરી નાનપીઠ પર લઈ ગઈ અને દેવની માફક સુવર્ણ મય ઘડાઓના જળથી બંનેને સ્નાન કરાવ્યું. બાદ ગંગાના તરંગ સમાન નિર્મલ દીવ્ય વસ્ત્રો પહેરાવ્યાં, ચંદનાદિકનો લેપ કરી ઉત્તમ આભૂષણે પહેરાવ્યાં, એ પ્રમાણે સ્નાન, ચંદન અને અલંકારથી ભવ્ય છે શરીર જેમનું એવા બંને કુમારે આ લોકમાં પણ મણિના પ્રભાવથી દેવ સમાન થયા. ફાર વર્ષોપલ -હિમ (બરફ) સમાન (રૂપ) મુખ છે જેનું, પર્વ આમ્ર કુલના ખંડ સમાન (૨૫) અધર (ઓષ્ટ ) છે જેને, દક સમાન (રૂપ ) છે ઉંચા સ્તન જેના, મગની દાલ સમાન (રૂપી) નીલ છે કંચુક જેને, માલપુડા સમાન (રૂપી) છે વસ્ત્ર
For Private And Personal Use Only