________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
(૨૬૭ )
યુદ્ધમાં શત્રુઅલને હઠાવે છે, વ્યાઘ્રાદિકના ભયને દૂર કરે છે, અરણ્યમાં સાથે પરિભ્રમણ કરે છે, દેવતાઓને સ્વાધીન કરે છે, એટલું જ નહીં પણ સ ઇષ્ટ વસ્તુ પૂર્ણ કરે છે. એમ સુમિત્ર ચિતવતા હતા તેટલામાં વીરાંગદ જાગી ઉઠયા અને સુમિત્રને તેણે કહ્યું કે; થાડીવાર તું પણ સૂઇજા, એમ કહી સુમિત્રને સુવારી દીધા.
ત્યારબાદ માંત્રિકની માફ્ક દોષાòદકર–રાત્રીના ઉચ્છેદ્ર અથવા ઢાષના ઉચ્છેદ કરનાર સૂર્યનું આગમન સૂર્યોદય. જાણીને જેમ પિશાચીની માફ્ક રાત્રી નાશીને અદૃશ્ય થઇ ગઇ. રાગ–માહથી વારૂણી પશ્ચિમ દિશા=મદિરાનુ સેવન કરી પ્રસિદ્ધ કલકને વહન કરતા ચંદ્રદ્વિજાધિરાજ છતાં પણ પતિત--અસ્ત થયા; એ ખરેખર ચેાગ્ય છે. આકાશરૂપી વનમાં રાત્રીએ જે તારા રૂપી પુષ્પા ખરાખર ખીલ્યાં હતાં તેઓને પ્રભાતકાલમાં કાળરૂપી માળીએ લઇ લીધાં, આ રાજકુમાર તેજવડે મ્હારા સાતિ છે, માટે એનેા તપાસ કરૂ એમ જાણી સૂર્ય ઉદયાદ્રિના શિખરપર આરૂઢ થયા. તે સમયે વૃક્ષાપરથી ઉડતાં પક્ષિઓ પાતાના શબ્દો વડે સ્તુતિ કરતાં વૈતાલિક બનીને કુમારની સેવા કરવા લાગ્યાં, પ્રભાતકાળમાં નૃપ અને મ`ત્રીના અને પુત્રા પાતાના ઇષ્ટદેવનું ધ્યાન કરી ત્યાંથી નીકળી આગળ ચાલતા થયા, કારણકે; બુદ્ધિમાન લેાકેા આળસુ હાતા નથી, રાત્રીએ બનેલુ મણુિવ્રત્તાંત જલદી કહેવા જેવું હતું પરંતુ સમય ઉપર કહીશ એવી બુદ્ધિથી સુમિત્ર તે વાત કરી નહીં. જો કે જંગલી માર્ગ બહુ ખરામ હતા છતાં પણ પૂર્વાંઈત પુણ્યના પ્રભાવથી મદોન્મત્ત સિ’હાદિક પશુઓ સિદ્ધની માફક તેમને કાઈ પ્રકારના ખાધ કરતા નહાતા, ચાલતાં ચાલતાં મધ્યાન્હકાળ થયા. સૂર્યના તાપથી પીડાયેલા કુમારે સુમિત્રને કહ્યુ', ભાઇ ? મ્હને ક્ષુધા લાગી છે, ખેલ, હવે લેાજનનું શું
For Private And Personal Use Only