________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ
( ૨૬૫ )
વધુ શુદ્ધ કરેલા આકાશ અને પૃથ્વીના મધ્યભાગ સ્ફટિક રત્નોથી ઘટિત હાયને થ્રુ ? તેમ શેાસતા હતા.
ચંદ્રનું તેજ ખીલી રહ્યું હતું છતાં પણ અદ્ભુત કાંતિવડે દિશાના મુખને પ્રકાશિત કરતા કાઇક દેવ દેવનું આગમન. ત્યાં આવીને સુમિત્રને કહેવા લાગ્યા, હુ' યક્ષ છું અને આ વડની અંદર રહું છું, આ પુણ્યશાળી કુમાર મ્હારા સ્થાનમાં આવ્યે છે, માટે મ્હારે એના સત્કાર કરવા જોઇએ, હું મિત્ર ! હાલમાં આ વીરાંગદકુમાર સુખ નિદ્રામાં સુતા છે, મ્હારે એનુ ચેાગ્ય આતિથ્ય શું કરવું ? તે ખરી હકીકત હુને તું જણાવ, એ પ્રમાણે ખેલતા યક્ષની મૂત્તિ અને સ્કૂત્તિ જોઇ સુમિત્રનું હૃદય ચકિત થઇ ગયું અને મહુ ભક્તિવ યક્ષને પ્રણામ કરી તે ઓલ્યા કે, “ ભાગ્ય, સૈાભાગ્ય, સારાજ્ય, લક્ષ્મી, સુખ અને પુત્રાદિક સર્વ વસ્તુઓની પ્રાપ્તિ સુલભ છે, પણુ દેવદર્શન બહુ દુÖભ છે. ” જેમકે;—
तप्यन्ते कतिचित्तपांसि कतिचिन्मंत्रान्मुदोपासते,
विद्यां केsपि जपन्ति केऽपि दहने मांसं निजं जुह्वति । स्थित्वा प्रेतवने नयन्ति कतिचिद् ध्यानेन सर्वा निशां,
मर्त्यानां न तथाऽपि दर्शनपथं प्रायः श्रयन्ते सुराः ॥ १ ॥ “ કેટલાક મનુષ્યા તપશ્ચર્યાએ કરે છે, કેટલાક આનદથી મત્રાની ઉપાસના કરે છે, કેટલાક વિદ્યાની આરાધના કરે છે, કેટલાક પેાતાના માંસના અગ્નિમાં હામ કરે છે અને કેટલાક શ્મશાન ભૂમિમાં રહી આખી રાત્રી ધ્યાનમાં વ્યતીત કરે છે, તાપણુ મનુષ્યાને પ્રાયે દેવદન થતુ નથી. ” માટે હે દેવ । નિધિ સમાન દુર્લભ એવું ત્હારૂ દર્શન થવાથી મ્હારા મનેારથ પૂર્ણ થયા, હવે કૃતાર્થ એવા હું છું યાચું ? વળી હૈ દેવ ? તું
For Private And Personal Use Only