________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૪)
શ્રી કુમારપાળચરિત્ર. ભારે ઉત્સવ દેખાતો હતે, ડીક અટવી ઉલ્લંઘન કરી તેટલામાં સંસાર અસ્થિર છે એમ ધીમે ધીમે તે બંનેને કહેતે હેય તેમ સૂર્યાસ્ત સમય થવા લાગે. કે હું સૂર (સૂર્ય–શૂરા) છું તે પણ હમેશાં ઉદય-અભ્યદય અને વ્યય (અસ્ત) ને પામું છું તે બીજાની સ્થિરતા ક્યાંથી હોય ? એમ જણાવતો હોયને શું? તેમ તે સમયે સૂર્ય પોતે અસ્ત થયે, પિતાને પતિરૂપ સૂર્ય અસ્ત થયે છતે તેને વિયેગને નહિ સહન કરતી દિવસનો લક્ષમીએ ખરેખર સંધ્યાકાળના રાગરૂપી અગ્નિમાં પ્રવેશ કર્યો. માતા પિતાના હૃદયમાં પણ સ્ત્રી જાતિ હોવાથી પ્રીતિ મહારી માફક અસ્થિર છે એમ પક્ષીઓના શબ્દો વડે તે બંનેને જણાવતી હોય ને શું? તેમ સંધ્યા પણ કેઈ ઠેકાણે ચાલી ગઈ. મિત્ર (સૂર્ય) અસ્ત થયે છતે એકદમ ગાઢ અંધકારના મિષથી લેકમાં સર્વત્ર ઘણે શોક ફેલાઈ ગયે, એ ઉચિત છે, પશ્ચિમ સમુદ્રમાં ડુબેલા સૂર્યને જે ખરેખર તેના ઉદ્ધારની ઈચ્છાવડે જેમ તારાઓ આકાશમાં દેડવા લાગ્યા. એ પ્રમાણે પ્રદેષ કાલને કંઈક પ્રકાશ થયે એટલે એક વડની નીચે વસ્ત્ર પાથરી વીરાંગદકુમાર દેવનું સ્મરણ કરી સુઈ ગયે. “ જાગવાથી ભય લાગતો નથી” એ નીતિ વાક્યનો જાણનાર સુમિત્ર કુમારની ચારે બાજુએ પ્રાહરિકપણે રહ્યો. હું રાજા છું અને આ રાજકુમાર છે, વળી તે થાકી ગયો છે માટે એને કર-કિરણામૃતવડે શાંત કરૂં એમ જાણું ચંદ્ર તે સમયે પ્રગટ થયે એમ હું માનું છું. નિષ્કલંક કુમારને મુખચંદ્ર, કલંકિત એવા મહને હસશે એવા ભયથી જેમ ચંદ્ર ધીમે ધીમે આકાશમાં ગયા. આ રાજકુમાર પિતાના મકાનની અંદર ચંદ્રોદય-ચંદરવાની નીચે સુતે હેતે તેવી રીતે અરણ્યમાં પણ તે સુ જોઈએ એમ જાણું વિધિએ જરૂર તેની ઉપર ચંદ્રોદય કર્યો. તે સમયે જળથી જેમ ઘાઢ ચંદ્રના કિરણે
For Private And Personal Use Only