________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
આપ, એમ પેાતાના સેવકાદિકને અથવા પુત્રાદિકને દાતૃપણાથી કહેવું તે શ્રેષ્ઠ ગણાય, પર ંતુ તું મ્હને આપ, એમ યાચકપણાથી કાઇ દિવસ કહેવું ઉચિત ગણાય નહીં. ઈંદ્ર ધનુ દિવસે જ મંગલિક હાય છે અને તે રાત્રીએ જોવામાં આવે તે અમ ગલિક થાય છે.” તાપણુ તું કઇંક માગણી કર એમ દેવતાએ ફરીથી બહુ આગ્રહ કર્યો છતાં પણ સુમિત્ર પોતાની વસ્તુ કંઈપણ માગી નહીં. અહા ? “ સત્પુરૂષના વ્રતની કેવી દેઢતા હાય છે ? ”
પછી ચક્ષ પાતે પ્રસન્ન થઇ નીલ અને લાલ એમ એ મણિ આપી સુમિત્રને સ્પષ્ટ રીતે તેણે કહ્યું કે, આ મણિપ્રદાન. અને મણિએના પ્રભાવ તું સાંભળ. આ નીલ મણિ ત્હારે આ રાજકુમારને આપવા, ત્રણ ઉપવાસના આરાધનથી તે મણિ તેને રાજ્યસંપત્તિ આપશે. તેમજ ” કાર સહિત હૈં કારના જપ કરી આ પદ્મરાગ મણિની વ્હારે પૂજા કરવી, જેથી તે મણિ ચિંતામણિની માફ્ક તને અપ્રમિતઘણી ઇચ્છિત લક્ષ્મી આપશે. એમ કહી દેવ ત્યાંથી અશ્ય થઇ ગયા. સૂર્યખિખ સમાન ઉત્કૃષ્ટ તેજસ્વી તે બંને મણિને જોઈ સુમિત્ર વિચાર કરવા લાગ્યું. અહા ? પુણ્યને મહિમા ત્રણ લાકમાં પણ માતા નથી, કારણ કે; આ ચિંતામણિ વિગેરે પદાર્થ સેવકના પણ સેવક થાય છે. જેમકે;—
लक्ष्मीमानयति प्रियं प्रथयति प्रत्यूहमुन्मूलति, द्वन्द्वेष्टिबलं पिनष्टि हरति व्याघ्रादिभूतं भयम् । कान्तारे सह बम्भ्रमीति दिविषद्वर्गे विषत्ते वशं,
पुण्यं पुण्यवतां न किं वितनुते प्राचीनमूर्जस्वलम् ॥१॥ “ પૂર્વપાર્જીત પુણ્યશાલી જનાનુ અલિષ્ઠપુણ્ય લક્ષ્મીને સ'પાદન કરે છે, પ્રિય વસ્તુને વિસ્તારે છે; વિશ્વને નિમૂલ કરે છે;
For Private And Personal Use Only