________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
પાસેથી અલાત્કારે ચારને મુકત કરાવ્યેા. એમ કહી સુલટાને વીદાય કરી વીરાંગઢે ચારને કહ્યું કે; આ ચારીના સુખના તને અનુભવ હાલમાં થયા કે નહીં ? “ દુર્ધ્યાનરૂપી પાણીથી સિ ંચેલા કુકર્મ રૂપી વૃક્ષનુ વધાદિકરૂપી પુષ્પ આ લાકમાં પ્રાપ્ત થાય છે. અને મરીને નરક સ્થાનમાં ઘણીયાતનારૂપી ફૂલ ભાગવવુ પડે છે. “ ધાર્મિક ઉપાયા વિદ્યમાન છતાં કર્યા બુદ્ધિમાન પુરૂષ ચા કર્મ કરે ? ” સુંદર આમ્રફલના ત્યાગ કરી નિખલ (લીમેનીઆ) કાણુ ખાય ? મ્હે' કેટલે કલેશ સહન કરી હાલમાં ત્હને છેડાવ્યે છે. ફરીથી ચારી કરતાં તું જો પકડાઇશ તે ત્હને કેણુ મૂકાવશે? માટે હે સાથે! ? વિષસમાન પ્રાણના અપહાર કરનાર ચારીનેા ત્યાગ કરી અમૃતસમાન પેાતાનું હિત કરનાર ધર્મનું તું સેવન કર. એ પ્રમાણે કુમારના ઉપદેશરૂપી અમૃતનું પાન કરવાથી ચારનુ હૃદય ઉઘડી ગયું અને વીરાંગદને પ્રણામ કરી તે ઉચ્ચસ્વરે કહેવા લાગ્યા, હું સ્વામિન્? મ્હારા પિતા, માતા, ભ્રાતા અને પ્રાણદાતા પણ તમે છે, કારણ કે; યમસમાન આ દુર્વ્ય સનથી
મ્હારૂ તમે રક્ષણ કર્યું છે. આ સસારમાં આપના સરખા ઘણા સજ્જનરૂપી મેઘ ન હેાય તે વિપત્તિરૂપી અગ્નિના તાપથી તપેલી પૃથ્વી કેવીરીતે રહી શકે ? હાલમાં હું નિધન છે, આપે મ્હને જીવિતદાન આપ્યું છે તે આપને અનૃણી હું કેવીરીતે થાઉં? માત્ર ચાના ત્યાગરૂપી હારી ભક્તિજ આપને વિષે સ્થિર થાઓ, એ પ્રમાણે ચારની પ્રાર્થના સાંભળી બુદ્ધિમાન વીરાંગદે સર્વાંગે વ્હેરેલાં પેાતાનાં આભૂષણેાવડે સત્કાર કરી હૅને વિદાય કર્યા, અહા ? “ સત્પુરૂષોની ઉદારતા કેવી હાય છે!” આ મ્હારૂ વૃત્તાંત સાંભળી મ્હારા પિતા મ્હારી ઉપર ક્રોધ કરે છે કે નહીં ? એવી જીજ્ઞાસાથી રાજકુમાર કેટલેક સમય ત્યાંજ શકાયા. સુભટા શૂરાંગદ રાજાની પાસે આવ્યા અને તેમના મુખથી
te
For Private And Personal Use Only