________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
(૨૫૯ )
તે તેઓ વિરૂદ્ધ કાર્ય કર્યા વિના રહેતા નથી ” વળી જેમ સૂ અંધકારને નાશ કરી જગન્ને પ્રકાશ આપે છે તેમ સમર્થ પુરૂષ દુજ નના ઉચ્છેદ કરી સજ્જન લેાકેાનુ પાલન કરે છે. ચાર લેાકેાની સહાયતા કરવાથી જે સાધુ પુરૂષાના કલેશ વધારવા તે પાષાણુના લેાભથી ચિંતામણિનુ ણુ કરવા સમાન છે. વળી આ અન્યાય જાણી ન્યાય વાદી તમ્હારા પિતા પણ અમારી ઉપર મહુ ગુસ્સે થશે અને તત્કાળ અમ્હારે પ્રાણાંત કરાવશે. તે સાંભળી ઉજ્જવલ દંતકાંતિના મિષથી હૃદયમાં સ્ફુરણાયમાન દયારૂપી સિરતાની લહેરને બતાવતા વીરાંગદકુમાર ફ્રીથી તેમને કહેવા લાગ્યા, તમાએ જે ન્યાયની ખાખત કહી તે વાત સત્ય છે, પરંતુ તમે જો ક્ષત્રિય હાવ તેા ક્ષત્રિયના ધમ કેવા છે? તેના ખ્યાલ કરો ? ક્ષત્રિયાના ધર્મ શાસ્ત્રમાં અને લેાકમાં પણ પ્રસિદ્ધ છે કે; ધન અને પ્રાણેાવડે પણુ દુ:ખીનું રક્ષણ કરવુંજ જોઇએ, તેમજ;– शेषः स्वशेखरमणि रमणीं विवोढा, स्तम्बेरमो द्विदशनीं मृगराट् स्वशौर्यम् ।
साधुर्वतं भटजनः शरणागतं च,
जीवन्न मुञ्चति परं म्रियते कदाचित् ॥ १ ॥
“ શેષનાગ પેાતાના મસ્તક મણિને, પતિ પેાતાની સ્ત્રીને, હાથી હાથણીને, નૃગેન્દ્ર પોતાના પરાક્રમને, અને સાધુ પુરૂષ અંગીકાર કરેલા વ્રતને જેમ જીવતાં સુધી છેાડતા નથી તેમ પરાક્રમી પુરૂષ કદાચિત્ મરી જાય તેાણુ શરણે આવેલાને છેડતા નથી. ” આત્મ સમાન આ જગમાં કેનુ પાલન કરવું? અનેકાનેા નાશ કરવા ? કેવલ શરણાગત ઉપર સર્વ જનાને હિતકારી દયાજ કરવી તેઉચિત છે. માટે તમે અહીંથી ચાલ્યા જાઓ, અને રાજાથી ઠ્ઠીતા હેાવતા તમે ભૂપતિને કહેજો કે; આપના કુમારે અમારી
For Private And Personal Use Only