________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
ક્ષણુ વાર પછી પ્રચંડ સૂર્ય મંડલની શોભાને અનુસરતા મહાન્ તેજના સમૂહ શ ંકરના લિંગમાંથી પ્ર શંકરનાસાક્ષાત્કાર. ગટ થયા. તેના મધ્યમાંથી દ્રષ્યમાન કાંતિમય મહેશ્વર પ્રગટ થયા. ગંગા સહિત જટા, ચંદ્રકળા અને ત્રણ નેત્ર વિગેરે વિભૂતિથી જેની મૂર્ત્તિ શૈાલતી હતી. પછી ધ્યાનથી મુક્ત થઇ સૂરીશ્વર મેલ્યા; હું નૃપ આગળ રહેલા આ શંકરનાં તું દન કર, એમને પ્રસન્ન કરી ખરાખર પૂછીને સત્ય તત્ત્વના તું સ્વીકાર કર તત્કાળ દનથી પ્રગટ થયેલા આનદ્મસાગરમાં મગ્ન થયેલા ભૂપતિએ ભૂતળના અષ્ટાંગ સ્પર્શી કરી શંકરને નમસ્કાર કર્યો, પછી હાથ જોડી કહ્યું કે; હે જગત્પતે ? અધ્યાત્મદૃષ્ટિએને પણ આપનું દર્શન સદૈવ દુલભ હાય છે, તેા મ્હારા સરખા ચ ચક્ષુષુ વાળાઓને થાયજ કયાંથી ? પરંતુ સિદ્ધાંજનની સહાયથી લેાકેાત્તનિધ જેમ આ ગુરૂમહારાજના ધ્યાનથી આપનાં દર્શન મ્હને થયાં, કલ્પદ્રુમને પાસી દરિદ્ર અને અમૃતને પામી તૃષાતુર જેમ આજે ભાગ્યવડે આપનાં દર્શન કરી મ્હારા આત્મા નૃત્ય કરતા હાયને શું? તેમ આન ંદ્રિત થયા છે. એમ કહી ગુજરેશ્વરે શંકરને પૂછ્યું, ત્યારે તે પેાતાના નિવડે દેવાલયના મધ્યભાગને ગજાવતા હાયને શું? તેમ કહેવા લાગ્યા; હું ચાલુકય નરેંદ્ર ! હને ધન્યવાદ છે અને તુ વિવેકી છે, હાલમાં મુમુક્ષુની માફક ત્સુને ઉત્તમ પ્રકા રની ધર્મ જીજ્ઞાસા પ્રગટ થઈ છે. અન્યથા આત્મવેરીની માફક રાજા પ્રાયે રાજ્ય મેળવીને મદ્યાન્મત્ત થાય છે અને પ્રાપ્ત થયેલા પણ ધર્માંને કરતા નથી. વળી મદોન્મત્તની માફક રાજાએ સદાચાર પાલતા નથી, હિતવચન સાંભળતા નથી અને પેાતાની આગળ રહેલા પૂજ્યગુરૂએને પણ દેખતા નથી. નિદ્રામાં સુતેલા, વિષથી ઘેરાયેલા અને આચારથી પતિત થયેલાની માફક રાજા
For Private And Personal Use Only