________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસગં.
(૨૩) સ્તુતિ કરી. પરમાત્મ રૂપી સાગરને અનુસરતી, અવિરેાધપણે સૂરીશ્વરે રચેલી સ્તુતિ રૂપ નદીને જાણી શ્રી કુમારપાળ ભૂપતિ ચમત્કાર પામ્યું. ત્યાર બાદ ભૂપતિ યાત્રાને ઉચિત સર્વ કાર્ય સમાપ્ત કરી શ્રી હેમચંદ્રસૂરિ સાથે દેવના ગભારામાં ગયા. અને તેણે કહ્યું કે, હે પ્ર? મહાદેવ સમાન દેવ નથી, તમારા સરખાં મહર્ષિ નથી તેમજ મ્હારા સરખો બીજે તત્તાથી નથી. વળી આ તીર્થમાં ઉત્કૃષ્ટ પ્રગટ થયેલા પ્રાચીન પુણ્ય રોગને લીધે ત્રિવેણીના સંગમની માફક હાલમાં આત્રિક (ત્રિપુટી)નો યોગ પ્રાપ્ત થયું છે. પરસ્પર વિરૂદ્ધ સિદ્ધાંતવાદમાં બ્રાંત થયેલા પુરૂષેના વાજાલરૂપ કાંકરા એવડે સત્યધર્મ, દેવ અને રતની માફક આચ્છાદિત થઈ ગયાં છે. માટે હે ભગવદ્ ? સત્ય વિચાર કરી છેષરહિતપણે આ તીર્થની અંદર હુને કહે કે, સત્યધર્મ કર્યો? સત્યદેવ અને મોક્ષ લક્ષમી આપનાર તત્વ કયું? જેથી હું હંમેશાં તેના દયાનરૂપી ગંગાજલ વડે મલીન વસ્ત્રની માફક હારા આત્માને શુદ્ધ કરૂં, આપ સરખા ગુરૂ મળવાથી પણ જે તત્વને સંશય રહે તો સૂર્યના ઉદયમાં પણ વસ્તુ નહીં દેખાવા બરાબર થાય, એમ કહી રાજા પોતે મન રહ્યો. ત્યારબાદ સૂરદ્ર પોતાના હૃદયમાં કંઈક ધ્યાન કરી ગ્ય વચન બોલ્યા; પરસ્પર વિરૂદ્ધ એવી શાસ્ત્રોની ગેઝીઓથી સયું. આ દેવને હારી આગળ પ્રત્યક્ષ કરૂં છું. આ મહાદેવ જે ધર્મ અથવા દેવની સાબીતી આપે, તેની ત્યારે ઉપાસના કરવી. કારણકે, દેવવાણી સત્ય હોય છે. શંકરને પ્રગટ કરવા માટે હું માત્ર સ્મરણ કરૂ છું અને તું તેમની આગળ ઉત્તમ પ્રકારને ધૂપ કર. એ પ્રમાણે કુમારપાળને કહી મંત્રસ્નાન કરી મેરૂસમાન સ્થિર વૃત્તિએ સૂરીશ્વરે મંત્રનું ધ્યાન કરવાનો પ્રારંભ કર્યો. અહો ? શંકર પણ શું સાક્ષાત થાય? એમ વિમિત થઈ ગુરૂના કહ્યા પ્રમાણે આચરણ કરતો ભૂપતિ શંકરની આગળ ઉભો રહ્યો.
For Private And Personal Use Only