________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
( ૨૩૭)
સામનાથની યાત્રા કરવા જવું એવા નિશ્ચય પોતાના મનમાં કરી ભૂપતિએ પ્રભાતકાળમાં હેમાચાર્ય આ સામનાયનીયાત્રા. વ્યા એટલે યાત્રા માટે પ્રાર્થના કરી, આ સ પુરાધસનું દુરાત્મપણું છે એમ જાણી ચોલુક્ય (કુમારપાળ)ને જૈન ધમી કરવા માટે સુરીશ્વરે કહ્યું, રાજન ? ભુખ્યા માણસને ભેાજન માટે શું નિમ ંત્રણ કરવું પડે ખરૂ? તેમજ મહા માને યાત્રા માટે કોઇપણ સમયે ઘણું શુ કહેવુ પડે? તીર્થયાત્રા કરવી એજ મ્હારૂં મુખ્ય કર્ત્તવ્ય છે, તીર્થાટન વિના ક્ષણમાત્ર પણ હુને હારેલા જુગારીની માફ્ક સુખ પડતું નથી. એમ સૂરીશ્વરે કહેછતે રાજાએ પુરાહિતના સ્હામુ જોયું, તે સમયે તેની મુખાકૃતિ મીથી લિંપાયેલી હોય તેમ શ્યામ થઇ ગઈ. કુમારપાળે કહ્યું, સૂરીંદ્ર ? આપને આવવાની ઈચ્છા હાય તે! આપ એસવા માટે સુખાસન ( પાલખી ) ના સ્વીકાર કરા. આચાર્ય માલ્યા, રાજન્ ? અમે પાદચારી છીએ, અમારે સુખાસનનું શુ પ્રત્યેાજન છે? વિવેકી એવા ગૃહસ્થ માણસ પણ તીર્થ યાત્રામાં વાહન વડે ચાલતા નથી, તે હંમેશાં પાદચારી જે યતિ-ચારિત્રધારી હાય તે કેવી રીતે વાહનમાં બેસે ? માટે હાલમાં તમને પુછીને થાડા થોડા ( ટુકા ) વિહાર કરી શ્રીશત્રુંજયની યાત્રા કરી પ્રભાસપાટણમાં હું મળીશ. એમ કહી તેજ વખતે રાજાને પૂચ્છી તીર્થયાત્રા માટે હેમચંદ્રસૂરિએ પ્રયાણ કર્યુ, “ ખરેખર સંતપુરૂષા સત્યવાદી હાય છે.” તે સમયે પ્રેાઢ સૌંપત્તિઓવડે લેાકેાને આશ્ચર્ય પમાડતા શ્રીકુમારપાળે પણ ચક્રવત્તીની માફક યાત્રાપ્રયાણ કર્યું. અનુક્રમે ચાલતા શ્રીગુજ રેશ્વર કેટલાક દિવસાવડે પ્રભાસપાટણમાં ગયા અને મેઘના આગમનને મયૂર જેમ સૂરિના આગમનની વાટ જોવા લાગ્યા. સામનાથને નમવા માટે કુમાર-; પાળ જેટલામાં પ્રયાણ કરે છે, તેટલામાં સ્નેહી બધું જેમ હેમ
For Private And Personal Use Only