________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
( ૨૩૫ )
દિર બંધાવવાના પ્રાર’ભ કરાવ્યેા. પછી ભૂપતિએ પેાતાની પાસમાં રહેલા શ્રી હેમચ'દ્ર આચાર્ય ને પૂછ્યુ', ભગવન ? મ્હારા મનારથની માફક એ મ ંદિર જલદી કેવીરીતે સિદ્ધ થાય તે કહે. સુરિએ વિચાર કરી કહ્યું; રાજન્ ?તું કઇક વ્રત ગ્રહેણું કર, જેથી પુણ્યની વૃદ્ધિ થાય અને તે પુણ્યની વૃદ્ધિવડે ત્હારૂં' ધારેલુ' કાર્ય સિદ્ધ થશે, એમ કહી વિશેષમાં તેમણે જણાવ્યું કે; જ્યાં સુધી એ મંદિર તૈયાર થાય ત્યાંસુધી ત્હારે બ્રહ્મચર્યવ્રત પાલવું. વળી એ જો હારાથી ન થઈ શકે તે માંસના નિષેધ કર. જીવના ઘાત થયા વિના કેઇ દિવસ માંસની પ્રાપ્તિ થતી નથી, અને જીવઘાત સમાન બીજું કોઇ દુષ્ટ કાર્ય નથી, માટે માંસના ત્યાગ કરવા ઉચિત છે. ` અદ્ભુત સ્વાદવાળું અન્ય ભેજન મળે છતે કા બુદ્ધિમાન માંસ ભક્ષણ કરે ? કારણ કે; પેાતાની પાસમાં અમૃત હાય છતાં વિષની ઇચ્છા કાણુ કરે ? ભારતના શાંતિ પર્વ વિગેરેમાં કહ્યું છે કે; માંસના ત્યાગ કરવાથી ઘણા રાજાએ સ્વર્ગે ગયા છે, પણુ ભાગાદિવડે સ્વર્ગ મળતા નથી, વળી હું દેવ ? માંસત્યાગનાં ભીષ્મપિતાએ કહેલાં કેટલાંક વચના મહાભારતમાં રહેલાં છે, તદ્યથા;
न भक्षयति यो मांस, नहन्यान्नच घातयेत् ।
स मित्रं सर्वभूतानां मनुः स्वायंभुवोऽब्रवीत् ॥ १ ॥
“ જે પુરૂષ માંસ ભક્ષણ કરતા નથી, તેમજ પશુ વધ કરતા નથી અને અનુમેાદન પણ આપતા નથી, તે સર્વ પ્રાણી આના મિત્ર ગણાય છે, એમ સ્વયંભૂ મનુએ કહ્યું છે. ” દ્રવ્ય વડે જે ખરીદે છે તે હુંતા મારનાર, ઉપભાગવડે જે ખાય અને વધ મ ધનવડે જે ઘાત કરાવે તે ત્રણ પ્રકારને વધુ કહેવામાં આન્યા છે. તેમ ચેાજના કરનાર, અનુમેદન કરનાર, મારનાર, *વિક્રય કરનાર, સંસ્કાર કરનાર અને ઉપભાગ કરનાર એ સર્વે
For Private And Personal Use Only