________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩૬)
શ્રીકુમારપાળરિત્ર.
ખાદક ( ખાનાર ) કહ્યા છે. સુવણ, ગાય, ભૂમિ અને રત્નાદિકના દાનથી પણુ માંસ નહીં ખાવામાં વિશેષ ધર્મ થાય છે. એમ શ્રુતિકારનું માનવું છે. ચેામાસાના ચાર માસ સુધી જે માંસના ત્યાગ કરે છે તે પુરૂષ કીર્ત્તિ, આયુક્, યશ અને અલ એ ચાર માંગલિકને પ્રાપ્ત કરે છે. માંસની માફક મદ્ય પણ વૈકલ્યાદિક અનેક દૂષ્ણેાને પ્રગટ કરે છે. માટે બુદ્ધિમાન પુરૂષે ઇષ્ટ કાર્ય ની સિદ્ધિ માટે માંસ તથા મદ્યના સર્વ થા ત્યાગ કરવા. હૅરાજન ? તુ પણ પેાતાના ઈષ્ટ કાર્યની સિદ્ધિ માટે મદ્ય માંસને ત્યાગ કર, એ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી ભૂપતિએ મદ્ય માંસના ત્યાગનીપ્રતિજ્ઞા કરી. પછી મહાપરાક્રમી ભૂપતિ તે કામમાં રહેલા લેાકેા માટે કાર્ય વાહક ઉપર હંમેશાં અનેક સુવર્ણ કાટી મેાકલતા હતા. કારણકે “પેાતે આર બેલા કામમાં કર્યો। માણસ ઉદ્યોગી ન હાય? ન ” એ વર્ષની અ ંદર તે ચૈત્ય તૈયાર થઇ ગયું. ભૂપતિએ પોતાના નિયમ છે।ડવા માટે સૂરીદ્રને પૂછ્યું; ગુરૂ મહારાજ મેલ્યા, જો કે ચૈત્ય તા પુરૂ થયુ છે તે પણ ત્હારી નિયમ તેા શિવયાત્રા કરીને તેમની આગળ મૂકવા તે ચેાગ્ય છે. એ પ્રમાણે ગુરૂનું વચન કુમારપાળે માન્ય કર્યું, ગુરૂમહારાજ પોતાના સ્થાનમાં ગયા. પછી ભૂપતિએ તુષ્ટ થયેલા ભકતની માફ્ક સભાની અંદર આચાર્યના ગુણગ્રામની પ્રશંસા કરી. તે સાંભળી પુરાર્હુિતના હૃદયમાં ઇર્ષ્યા ઉસન્ન થઇ અને એકદમ તે શિખા સુધી બળતા હોયને શુ ? તેમ તપી ગયા. કારણ કે; ખલ પુરૂષાના એવા સ્વભાવ હાય છે. વળી વિશેષમાં તેણે કહ્યું કે; દેવ ? તમ્હારા ચિત્તને વશ કરવા માટે આ શઠં આચાર્ય તમ્હારા ઇષ્ટધર્મોના ઉપદેશ કરે છે. પર ંતુ તે શત્રુની માફક તમ્હા રીપર રાજી નથી જ. જો એમ ન હાય તેા એ પણ સામનાથના દર્શન માટે આપની સાથે આવે. પરંતુ તમે કહેશેા તે પણ તે આવશે નહી.
For Private And Personal Use Only