________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૨)
શ્રીકુમારપાળચરિત્ર.
પુણ્યની પ્રાપ્તિથી પવિત્ર દિવસની માફક અભક્ષ્યના નિયમ કર્યો. પછી ત્યાંથી હેમચંદ્રસૂરિ સહિત શ્રીકુમારપાળરાજા પ્રયાણુ કરી પતાકાઓવડે આકાશને પીળાસપર અનાવતા પાટણનગરમાં આવ્યા. ત્યારબાદ સુ ંદર વચનની માફ્ક સામેશ્વરની વાણીનુ સ્મરણ કરતા શ્રીકુમારપાળરાજા હંસની માફ્ક હંમેશાં સૂરીશ્ર્વરના ચરણકમળની સેવા કરવા લાગ્યા. વળી તે રાજા કોઇ દિવ સ તેમના સ્થાનમાં જઇને, કેાઇ દિવસ સભામાં મેલાવીને સૂરીવરના મુખકમળમાંથી ભ્રમરની માફક ધર્મરસનું પાન કરતા હતા. સૂરીશ્વરના અમૃતસમાન ઉપદેશરસનું પાનકરવાથી વિષવેગની માફક નરેદ્રનું મિથ્યાત્વ ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યું. અનુક્રમે કુમારપાળરાજા સ્વધર્મની આરાધના કરતા નવીન શ્રાવક જેમ કઇંક જૈનધર્મ પર શ્રદ્ધાળુ થયે.
ભૃગુક્ષેત્ર ( ભરૂચ ) માં શંકરસમાન મહાવ્રતધારી દેવએધિનામે સન્યાસી રહેતા હતા, તેનું મન દેવોાધિસંન્યાસી બહુ શુદ્ધ હતુ. તે દેવબેાધિ કેાઇક પર્વના દ્વિવસે સ્નાન કરવા માટે ગગાપર ગયા. તે સમયે ત્યાં બહુ ફ્લાવાન્ અને લેાકમાન્ય દીપક પણ આવ્યેા. પછી દ્વીપકે તી સ્થાનમાં ઉંચે સ્વરે તાણીને કહ્યું કે; હે લેાકેા ? મ્હારી પાસેથી સરસ્વતીમંત્ર અને સુવર્ણ ગ્રહણ કરા. સુવર્ણ નુ નામ સાંભળી એકદમ ઘણા લેાકેાએ તે વચનના સ્વીકાર કર્યા. સરસ્વતીમત્રના તા એક પણ માણસે સ્વીકાર કર્યા નહીં, કારણ કે; સર્વ જગત્ લક્ષ્મીને આધીન છે. વળી હું માનું છું કે; વાણી વણ્મયી છે અને લક્ષ્મી સુવર્ણમયી છે, માટે વણુ ીન વાણીને ત્યાગ કરી લેાકા વણુ થી અધિક એવી લક્ષ્મીના સ્વીકાર કરે છે. પેાતાના આયુની સમાપ્તિજાણી માનવદેહનેા ત્યાગ
For Private And Personal Use Only