________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
(૨૫૧ )
કરી મત્રીને વિદાય કર્યાં, મંત્રીપણુ સૂરિની પાસે ગયા અને આ સવૃત્તાંત નિવેદન કર્યું. પછી તે પોતાના સ્થાનમાં ગયા, સૂરિએ પેાતાના શિષ્યને કહ્યું કે;-પ્રભાતમાં વ્યાખ્યાન સમયે નૃપાદિકના સમક્ષ મ્હારૂં આસન ત્હારે નીચેથી ખેંચી લેવું. ભીંતથી દૂર સાતગાદીનુ આસન રચ્યું, તેની ઉપર વ્યાખ્યાન માટે આચાય બેઠા, અધ્યાત્મ વિદ્યાવડે આંતરિક પાંચે પ્રાણવાયુના નિરોધ કરી સિહાસનથી કંઇક ઉંચા રહી ગુરૂમહારાજે અમૃતના ઝરણા સમાન સુંદર વ્યાખ્યાનના પ્રાર ંભ કર્યો. તે સમયે કુમારપાલ વિગેરે જનાથી સભા ચિકાર ભરાઈ હતી, પરમતત્ત્વના એધ આપનાર સૂરિની દેશના સાંભળતાં સભ્ય લેાકેા પરબ્રહ્મના આસ્વાદ લેતા હાય ને શુ ? તેમ આન ંદમાં લીન થઇ ગયા. વળી સૂરીશ્વરના વચનરૂપ અમૃતના સિંચનથી સભાસદાના શરીરે રામાંચના મિષથી પુણ્યના અંકુરાએ પ્રગટ થયા. એમાં કંઇ આશ્ચય નહીં. મરેાખર વ્યાખ્યાનના રંગ જામ્યા હતા, તે સમયે પ્રથમ શિક્ષા આપેલે શિષ્ય ઉભા થઇ ત્યાં આવ્યા અને સભ્ય લેાકેાના દેખતાં ગાંડાની માફ્ક તેણે ગુરૂનુ આસન ખેંચી લીધું. છતાંપણુ દેવની માફ્ક ગુરૂમહારાજ નિરાધાર રહ્યા અને અસ્ખલિત વાણીવડે પૂર્વની માફક વ્યાખ્યાન કરવા લાગ્યા. એ પ્રમાણે ગુરૂમહારાજની સ્થિતિ જોઇ કુમારપાલ વિગેરે સભ્યને અહુ વિસ્મય પામ્યા અને ચિત્રામણની માફ્ક ક્ષણમાત્ર સ્થિર રહી મનમાં વિચાર કરવા લાગ્યા. સર્વકલાએાના સ્થાનભૂત દેવબાધિને પ્રથમ જોયા હતા, પરંતુ હૅને કેળના આસનને પણ આધાર હતા, વળી તે માનધારી હતા, તેથી તેના શરીરના વાયુ જીતવામાં મુશ્કેલી આવે નહીં અને આ સૂરીંદ્રતા નિરાધાર રહી વ્યાખ્યાન આપે છે, માટે આ સ્થિતિ ઘણી આશ્ચર્ય ભરેલી છે. આ સૂરીંદ્ર સિદ્ધ, બુદ્ધ, બ્રહ્મા
For Private And Personal Use Only