________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસર્ગ.
(૨૩૩) કન કરવા લાગ્યા. તે ચરિત્રવડે પ્રસન્ન થયેલા શ્રીકુમારપાલ ભૂપતિએ “રાજપિતામહ’ એવું શત્રુનું બિરૂદ આદ્મભટને આપ્યું, તે બિરૂદવડે ઉંચે સ્વરે માગધલોકેએ સ્તુતિ કરાયેલ આમ્રભટ કલ્પવૃક્ષની માફક તેમના દારિદ્રને દૂર કરતાં પોતાના સ્થાનમાં ગયે. મહાન પ્રતાપી શ્રી કુમારપાળે પોતાના પરાક્રમવડે પૃથ્વીને જય કરી ગ્રીષ્મકાળને સુર્ય કાદવને જેમ સર્વ શત્રુકુલને સંહાર કરી ઘણા સમય સુધી રાજ્ય પાલન કર્યું.
इतिश्रीजैनशासनोन्नतिकारकस्वपरसमयपारावारपारीणश्रीमत्तपागच्छशिरोमणिशास्त्रविशारदयोगनिष्टाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नश्रीमद-अजितसागरसूरिविरचितपरमाईतश्रीकुमारपालचरित महाकाव्यगुर्जरभाषायांदिग्विजयवर्णनो
नामचतुर्थसर्गः समाप्तः॥
PM
-
For Private And Personal Use Only