________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૨૩૨ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકુમારપાળચરિત્ર.
જેમ આગ્નલટ નિ ય મનથી ક્રીડાવડે શત્રુના મલ્લિકાર્જુનમરણુ, હાથીપર ચઢી ગયા અને તેણે કહ્યુ કે, પ્રથમ તું મ્હને પ્રહાર કર, અથવા હાલમાં ઇષ્ટદેવનુ સ્મરણ કર, રે ક્ષત્રિયાત્તમ ? હું વાણીયા છુ તાપણુ ત્હને મારૂ છુ. એ પ્રમાણે કહીને આમ્રભટે ખવડે મલ્લિકાર્જુનનું મસ્તક દંડવડે વૃક્ષના લની માફક છેદીને પૃથ્વીપર પાડી નાખ્યુ. શત્રુને માર્યા તે સમયે આમ્રભટની સ્તુતિ કરતા હાયને શુ ? તેમ તેના સૈનિકા હૈ વડે જયધ્વનિ વારવાર કરવા લાગ્યા. નિર્દેયકતાને લીધે રકની માક મલ્લિકાર્જુનના સૈનિકા આમ્રટને સેવવા લાગ્યા. કારણ કે; તેમને તે પ્રમાણે વવું ઉચિત છે. ત્યારબાદ મલ્લિકાર્જુનના મસ્તક સહિત બહુ ઋદ્ધિથી ભરેલા ખજાનાએ તેણે પેાતાને સ્વાધીન કર્યો, તેમજ ઉત્તમ કાટીની સેના પણ પેાતાને તાએ કરી, પછી તે દેશમાં શ્રીકુમારપાળ રાજાની આજ્ઞા પ્રવૃત્તાવી, આમ્રભટ એકદમ ત્યાંથી નીકળી પેાતાના સ્વામી પાસે આણ્યે. અનેક મંત્રી તથા સામતાની સમક્ષ શ્રીકુમારપાલ રાજા સભામાં બેઠા હતા ત્યાં આવી આમ્રભટે પેાતાના સ્વામીના ચરણમાં મલ્લિકાર્જુનનું મસ્તક મૂકયું, તેમજ શ્રૃંગાર કાટી નામે એકશાડી, માણિકય નામનુ પટ–વસ્ર, પાપક્ષય નામે હાર, વિષને દૂર કરનાર યાગસિદ્ધિ નામે શુક્તિ ( છીપ ) ચાદભાર પ્રમાણુના ખત્રીશ સુવર્ણ કુંભ, છ મુડા માક્તિ મેાતિ, ચૈાદકાટી સેાનૈયા, એકસે વિશ ઉત્તમપાત્ર, ચારક્રાંતના હાથી અને શત્રુના ખજાના એસ સાર વસ્તુઓ લાવીને આમ્રભટે ભેટ કરી. શ્રીકુમારપાલે તેવા પ્રકારની તેની ભેટ જોઇ મનમાં વિચાર કર્યો કે, ખરેખર આ શત્રુ અનેક પાર્શ્વ મણુિ તથા અતિશય સપત્તિના લુટારા છે. આ પ્રમાણે આમ્રલટનું પરાક્રમ જોઇ પ્રથમનાસામતા લજજા પામ્યા અને નીચે જવાની ઇચ્છા કરતા હાયને છુ? તેમ ભુતલનુ અવ
For Private And Personal Use Only