________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસર્ગ.
(૨૯) રંક એ આમભટ કાણુ છે ? શિયાળીઆના શબ્દો વડે ત્રાસ પામતે કેસરી પિતાના પરાક્રમથી મેળવેલું “મૃગેંદ્ર” એ પ્રકા૨નું પિતાનું નામ છેડે ખરે? વળી આ હાર સ્વામી જે
મ્હારી પાસેથી લેવાની ઈચ્છા રાખે છે, તે તુષાગ્નિના ગવડે ઠંડકની ઈચ્છા કરે છે. તેમજ આ હારો આપ્રભટ દંડ લેવા અહીં આવ્યા છે, પરંતુ હું હેને સંગ્રામ આપવાને તૈયાર છું. મને જોઈ લે, એ પ્રમાણે દૂતને ધિક્કારી તત્કાલ તેણે તેને વિદાય કર્યો પછી મલ્લિકાર્જુન રાજાએ પોતાના સમગ્ર ને તૈયાર કરી પ્રયાણ કર્યું, તેના સૈનિકે એ આક્રમણ કરેલી પૃથ્વી અત્યંત પીડાયેલી સતી ધૂળના મિષવડે નાશીને આકાશને આશ્રય લેતી હોય ને શું ? તેમ તે રાજા પિતાના નગરમાંથી નીકળી આમ્રભટના સૈન્યની નજીકમાં જઈ સૈન્યને પડાવ કરી ત્યાં રહ્યો. ચાલુક્યના દૂતે પણ આમભટની આગળ આવી મલ્લિકા
નનાં સર્વ વચન નિવેદન કયાં, પ્રભાતકાળમાં આમ્રભરનાવિજય. ઉદ્ધતસુભટરૂપી તરંગથી વ્યાસ, પૂર્વ અને
પશ્ચિમ દિશાના સમુદ્ર સમાન તે બંને સૈન્ય યુદ્ધ માટે રણભૂમિમાં આવ્યાં, તેમજ તે સમયે પ્રઢ ગજેપર બેઠેલા, નાના પ્રકારના શસ્ત્રોવડે ભયંકર, હૃદયમાં ધર્યરૂપ અને બહારથી લેહમય બક્તરને વહન કરતા શ્રીઆદ્મભટ તથા શ્રી મલ્લિકાર્જુન રાજા બંને જણ ઉત્કટ પરાક્રમશાલી શરભ (સિંહ વિશેષ) ની માફક એક બીજાની સન્મુખ થયા. યુદ્ધને ઉચિત અને વાણીથી ન કહી શકાય તેવી શરીરની આકૃતિ જોઈ તેઓ બંને હદયમાં ક્ષણમાત્ર પરસ્પર આશ્ચર્ય પામ્યા. આમભટ
ત્યે, હે રાજન ! આ સુભટને લડાવીને મનુષ્યકીટને વિનાશ વ્યર્થ શામાટે કર જોઈએ “રાજપિતામહ”એ બિરૂદ હું પોતે જ મેળવેલું છે, માટે હાલમાં હારું પરાક્રમ જોવાની
For Private And Personal Use Only