________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થાંસ .
( ૨૨૭ )
નેયા, તે જોઈ રાજાને આશ્ચર્ય થયુ, રાજાએ તેને એકાંતમાં ખેલાવીને અંજલિનુ કારણ પૂછ્યું, આમ્રભટ ખેલ્યેા, દેવ ? આપે તેનુ બિરૂદ સાંભળી સભા તરફ્ ષ્ટિ કરી કે; જે અને મારે તેવા કાઇપણ સુભટ છે? એવા તમારે અભિપ્રાય માની આપની આજ્ઞામાં તૈયાર થઇ મ્હે' તે ખીડુ' લેવા માટે આપની આગળ હાથ જોડયા. પોતાના અભિપ્રાય જાણવાથી ભૂપતિને ઘણા ચમત્કાર થયા અને પેાતાના ચિત્તને જાણનાર આમ્રભટની તેણે પ્રશસા કરી, ખરેખર આ જન્માં ગુવાનની કાણુ સ્તુતિ ન કરે ? તેજ વખતે ભૂપતિએ અદ્ભુત પ્રકારનાં છત્રાદિક રાજચિન્હ આમ્રભટને આપ્યાં અને તેને રાજા તરીકે કર્યો, કારણ કે; તુષ્ટ થયેલા અધિપતિ કલ્પવૃક્ષની તુલના કરે છે. દુર્વા સૈન્યચક્ર આપી મલ્લિકાર્જુનને જીતવા માટે ચક્રવત્તિના ચક્રની માફ્ક આમ્રભટને ભૂપતીએ મેાલ્યા. નદીનું પૂર વૃક્ષેાને જેમ અનમ્રને ભાગતા અને નમ્રનું પાલન કરતા આમ્રભટ લાપિનીનામે નદી ઉતરીને કેાકણ દેશની નજીકમાં ગયા. ત્યાં તેણે વિશાળ પેાતાના સૈન્યના પડાવ કર્યો અને હાંશિયાર એક દૂતને મલ્લિકાર્જુનરાજા પાસે મેાકલ્યા, સંપત્તિઓની વિશ્રાંતિ સમાન તેના સ્થાનમાં જઈને તે તે માલતી તથા શ્વેતસુવર્ણ સમાન કીત્તિને ધારણ કરનાર મલ્લિકાર્જુનનરેદ્રને પ્રણામ કર્યા, પ્રસન્ન નેત્રાવડે રાજાએ તેના સત્કાર કર્યા, પછી તેણે પૂછ્યું; તુ કાણુ છે ? ત્યારે તે ક્રૂતે ચેાગ્ય જવાખ આપ્યા કે;~~
न हस्त्याचं सैन्यं, न निशिततमः शस्त्रनिवहो, - न लौह : संनाहो-न गुरुमणिमंत्रौषधिबलम् । यदुग्रासेस्त्रातुं, सहमिति विहायैतदखिलं, तृणं वक्त्रेष्वेकं दधति रिपवस्त्राणनिपुणम् ॥ १ ॥
For Private And Personal Use Only