________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૬ )
એક દિવસ
www.kobatirth.org
શ્રીકુમારપાળચરિત્ર.
મલ્લિકાર્જુનભટ્ટ
શ્રીકુમારપાલરાજા સભામાં બેઠા હતા, તેવામાં ત્યાં કાકણુ દેશના અધિપતિ મલ્લિકાર્જુન નામે રાજાના ભટ્ટ આવ્યા. અનેક વારૂપતિગૃહસ્પતિ=બુદ્ધિમાન્ પુરૂષા, શ્રીદ–કુબેર=ધનાઢ્ય અને અનેક પુરૂષાત્તમ-વાસુદેવ=શ્રેષ્ઠ પુરૂષ જેની અંદર બેઠેલા એવી સભાને જોઇ તે ભટ્ટના મનમાં આશ્ચર્ય થયું કે; આ સભાની આગળ સ્વર્ગસ્થાન પણ નિરર્થક છે, પછી ભટ્ટે આશીર્વાદ આપ્યા, રાજા તેનીપર પ્રસન્ન થયા, પેાતાની આગળ ભટ્ટને એસાર્યા, ભૂપતિએ પૂછ્યુ. તુ કાણુ છે ? અને કેાની પાસે રહે છે ? ભટ્ટ ખુલ્લી રીતે ખેલ્યા;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भंक्त्वा प्रौढकलानिलापतिवरान् दुर्वारदोर्विक्रमै
रात्मीयान् विरचय्य चानवतं तान् पालयन् पौत्रवत् । धत्ते ' राजपितामहे ' ति बिरुदं योविश्वविश्वेश्रुतं, सोऽयं राजति मल्लिकार्जुननृपः कोदण्डविद्यार्जुनः ॥ १ ॥
'
“દુ:ખે વારી શકાય તેવા ભુજદંડના પરાક્રમ વડે ઐાઢ કલાવાન રાજાઓને છતી પેાતાને તાબે કરી હુ ંમેશાં પાત્રની માફ્ક તેમનુ પાલન કરતા અને સર્વાં જગમાં પ્રસિદ્ધ ‘રાજપિતામહુ’ એવા બિરૂદને જે ધારણ કરે છે, તે સુપ્રસિદ્ધ મલ્લિકાર્જુનરાજા વિરાજે છે, વળી તે ધનુવિદ્યામાં અર્જુનસમાન શેલે છે. ” હે દેવ ? તે નરેદ્રના હું... ભટ્ટ છું અને ભટ્ટ લેાકેાએ ગવાયેલી, સર્વત્ર વ્યાપક અને સુપ્રસિદ્ધ આપની કીર્ત્તિ સાંભળી હું અહીં આન્યા છું. મલ્લિકાર્જુનરાજાનું મ્હાટુ બિરૂદ સાંભળી શ્રીકુમા૨પાલરાજા ધૃત ( ઘી )થી તૃપ્તથયેલા અગ્નિ જેમ ક્રોધથી બળવા લાગ્યા, તેના અશ્ર્વને નાશ કરવામાટે ભૂપતિએ સભા તરફ દૃષ્ટિ કરી એટલે તરતજ ઉડ્ડયનમંત્રીના પુત્ર-આમ્રસટ હાથ
For Private And Personal Use Only