________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪
શ્રીકુમારપાળચરિત્ર.
માક ચૈત્યાને જોઇ પેાતાના મંત્રી વાગ્ભટને પૂછ્યુ કે; માલવદેશના રાજા દુર્જન પુરુષા પાતાના સત્કર્મોને જેમ પેાતાની કીર્તિ માટે ચૈત્યાને પાડી નાખે છે. પિતૃના નાશની માફક આ કામ કરવુ' તેમને ઉચિત નથી, આ દેશમાં ધર્મની જાગ્રતી માટે હવે શું કરવું ? વાગ્ભટ વિચાર કરી મેલ્યા, હે દેવ ? પુણ્ય રાશિની પુષ્ટિ માટે તિલ પીલવાના યંત્રા સૈનિકે પાસે ભાગી નખાવે, આ પ્રમાણે મંત્રીના અભિપ્રાય સ્વીકારી સૈનિકોને આજ્ઞા કરી કે, તેઓએ મૂત્તિ માન્ પાતકાની માફક સર્વ તિલ યંત્ર ચુરી નાખ્યા. ત્યાર બાદ શ્રીકુમારપાળરાજા ચંદ્રાવતીનગરીમાં આવ્યા. ત્યાં પૂર્વની માફક અગ્નિયંત્ર તૈયાર કરાવી દૃષ્ટબુદ્ધિ વિક્રમસિંહરાજા કુમારપાલની પાસે આબ્યા અને પેાતાને ત્યાં ભાજન માટે તેણે બહુ આગ્રહ કર્યાં, પણ રાજા મનમાં સમજી ગયા કે; આ વિક્રમસિંહુ બહુ દુષ્ટ છે, કારણ કે બુદ્ધિમાન પુરૂષા અન્યના આશય જાણી જાય છે. પછી અગ્નિ યંત્ર કુમારપાલના જોવામાં આળ્યે, તેથી તેણે મત્લા પાસે વિક્રમસિંહને મ ધાવી તેનું કપટ જાહેર કર્યું અને તેનુ મકાન ખાળી નંખાવ્યું. ત્યારબાદ ગુ રેશ્વરે મલ્લ્લાની પાસે તેનાં અંગ સાંધામાંથી ઉતારીને આસ્તરણ વિનાના ગાડામાં બેસારી પેાતાની સાથે તેને ચલાવ્યેા. ગાડામાં બેઠેલા તે વિક્રમસિંહૈં નીચા ઉંચા માર્ગમાં ગાડાના ધબકારાથી આમ તેમ માથુ ભટકાવાને લીધે બહુ દુ:ખી થયા અને બહુ પાકાર કરવા લાગ્યા, જેથી હું માનું છું કે; પેાતાની દુર્દશા જોઇ તે પેાતાના સેવકને શિખામણ આપતા હતા કે; કોઇએ સ્વામી દ્રોહ કરવા નહીં. વળી તે પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે; મ્હારી દુઃદ્ધિને ધિક્કાર છે, કારણ કે મ્હારા માણસાએ મ્હને બહુ વાય છતાં પણ મ્હેં પેાતાના અનથની માફક સ્વામીદ્રોહ કર્યાં, સ્વામીદ્રોહ રૂપી વૃક્ષનું આ દુ:ખરૂપી પુષ્પ
For Private And Personal Use Only