________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સ.
( ૨૨૩ )
લજ્જા પામ્યા, અને ભયને લીધે કાંપવા લાગ્યા, એમાં કંઇ આશ્ચર્ય નહીં. કારણ કે સ્વામી દ્રોહિએના હૃદયમાં ભીતિ રહ્યા કરે છે. પરંતુ કુમારપાલે મસ્તક કાપવા તૈયાર થયેલા એવા પણુ તે સામતાને ઠપકા આખ્યા નહીં, કારણ કે તેવા સજ્જન પુરૂષા મહાસાગરની માફક ગભીર હેાય છે. ત્રણ રાત્રી સુધી પેાતાના સૈન્યમાં અર્ણોરાજને રાખ્યા, પછી વસ્ત્રાદિક અલંકાર હેરાવી રાજ્ય આપી પેાતાના અનેવી જાણી કુમારપાલે તેને વિદાય કર્યા, તે પણ પેાતાના સ્થાનમાં ગયા, જીવતા મરેલાની માફક હૃદયમાં અહુ પીડાને ધારણ કરતા તેવિચાર કરવા લાગ્યા, અહા હાસ્ય કરવાથી કેવા દુ:ખસાગર મ્હને પ્રાપ્ત થયા ? જેની અંદર જીવિત, વંશ અને રાજ્ય એ સર્વે લેાઢાની માફક ડુબી જાય છે. વળી લેાકેા કહે છે કે હાસ્ય કરવું તે અર્ધું વૈર ગણાય છે. એ વાકય સર્વથા અસત્ય છે. કારણ કે પરિણામે મૃત્યુ થવાથી હાસ્ય એજ સ`પૂર્ણ વેર છે. અથવા હાસ્ય કરવાથી શું? આ દુ:ખ માત્ર મ્હારી સ્ત્રીએજ કરેલું છે. ખરેખર હું માનું છું કે; દુ:ખરૂપી ઝાડનુ મૂલ સ્ત્રીએજ હાય છે. “ થંનું મૂળકારણ, સંસાર દ્વારને ઉઘાડવાની કુચી, કજીઆનુ સ્થાન અને વિપત્તિએના ભંડાર એવી સ્ત્રી જાતિને ધિક્કાર છે.” “ લંકા અને કુરૂદેશમાં કરાડા પરાક્રમી સુલટાના નાશ થવાથી રામાયણ અને મહાભારત થયું તેનુ પણ મૂળકારણ સ્ત્રીએજ હતી” રાક્ષસી સમાન તે સ્ત્રીઆવડે તેવા રાવણાદિકઉત્તમ પુરૂષા પણ ક્ષયપામ્યા, હું તે। જીવતા રહ્યો છું તે કઇક સારૂ થયુ. ત્યારબાદ અણ્ણોરાજ હમેશાં શ્રીકુમારપાલની આજ્ઞામાં રહી રાજ્ય કરવા લાગ્યા. કારણકે દેવની આગળ કોઇની સત્તા ચાલતી નથી. પછી શ્રી કુમારપાળરાજા ત્યાંથી કૃતાર્થ થઇ પાછા વળ્યા અને મેડત સ્થાન ને પેાતાના પરાક્રમવડે સ્વાધીન કર્યું. તેમજ પલ્લીકેાટને સૈનિકા પાસે આજે કરાવ્યા. પછી રાજાએ દરેક ઠેકાણે એકઠા થયેલા પુણ્યની
અન
For Private And Personal Use Only