________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થાંસ .
( ૨૧ )
તા અને ચક્રની માફક વારંવાર ભ્રમણુ કરવા લાગ્યા. સુઢના અગ્ર વડે બહુ ક્રોધથી પરસ્પર પકડવાના દાવ શેાધતા હતા, મદ્યપાનથી અત્યંત ઉન્મત્ત થયેલા અને લાલ નેત્ર કરી તે મને હાથીએ પિતૃ વૈરથી જેમ યુદ્ધ કરવા લાગ્યા. એમ અને હસ્તીઓને યુદ્ધ કરતા જોઇ અને રાજાએ પણ ક્રોધથી માણેાની વૃષ્ટિ કરતા છતા ભારે યુદ્ધ કરવા લાગ્યા. અતિ ઉત્કટ એવા તે બ ંનેના સગ્રામને કાતુથી જોતા કેટલાક સુભટા ચાલુકય પક્ષના હતા અને કેટલાક અણોરાજની તરફના હતા. વળી હું માનુ છુ કે, તેમનાં ખાણેા એટલાં બધાં અવર નવર પડતાં હતાં કે; જેમની અંદર શૂર પુરૂષ પણ કપાવાના ભયને લીધે જેમ પેાતાના હાથ લંબાવતા નહાતા બહુ ક્રોધથી અખંડિત ધારાએ ખાણુ વૃષ્ટિને વિસ્તારતા અને રાજા એના તીર ( ભાથા) બહુ ખાણેાને લીધે અક્ષય બાણુવાળા થયા. પરસ્પર મૂકેલા અને મધ્ય ભાગમાં કમળનાલની માફ્ક ખંડિત કરેલા ખાણાના ઢગલે અને હસ્તીઓની વચ્ચે હસ્તી પ્રમાણ થઇ ગયા હતા, ધનુષુ પ્રત્ય ંચા ( દારી ) અને ખણુને વારવાર છંદતા અને રાજાએ કર્ણ અને અર્જુનની માફક અધ્યક્ષ મની ચિરકાળ આશ્ચર્ય કરવા લાગ્યા. જુગારીઓ પાશા વડે પાશાને જેમ તે મને રાજાઓએ યથાચિત શસ્ત્રોવડે અન્ય શસ્ત્રોને છેદ કરી ઘણા સમય યુદ્ધ ક્રીડામાં વ્યતીત કર્યાં. ખાદ અણ્ણારાજનાં અવડે નિર્ધનના મનારથ જેમ પેાતાનાં અસ્ત્રો મધ્ય ભાગમાં છેદાયેલાં જોઇ ચાલુકયને બહુ ક્રોધ થયા. જેથી તે સિંહની માફક હાથી ઉપરથી ફાળ મારીને વીજળીની માફક શત્રુના હાથીપર પડયા. પછી તરતજ તેણે છરીવડે આંધેલી દારી કાપી નાખી, અને શત્રુને પલાણ સહિત હાથી ઉપરથી નીચે ફેંકી દીધા. તેના સૈનિકા પણ જોઇ રહ્યા હતા, છતાં પણ તેની છાતીપર પગ મૂકી હાથમાં તરવાર કપાવતા શ્રીકુમા
For Private And Personal Use Only