________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ સર્ગ.
(૨૫) મળ્યું છે, હવે એનું ફલ શું મળશે તેવું જાણતા નથી. એ પ્રમાણે વિચાર કરતે, દુઃખથી પીડાતા અને કાંતિહીન થયેલે તે રાજા રુદન કરતા હતા, આ લેકમાં પણ તીવ્રપાપથી પ્રગટ થયેલા નારકીની પીડાને અનુભવ કરતો હોય તેમ તે દુઃખી થયે. તેમજ તેની દુર્દશા જોઈ કેટલાક સુભટને દયા આવી, જેથી તેમણે કુમારપાલને વિનતિ કરી તેમની આજ્ઞાથી તેની નીચે ઘાસની પથારી કરી આપી. અનુક્રમે ગુર્જરેશ્વર શ્રીકુમારપાલરાજા મહોત્સવપૂર્વક પાટ
નગરમાં ગયા. હે ભગિનિ ? લ્હારી પ્રતિજ્ઞા પૂર્ણ રાજધાની પ્રવેશ કરી એમ કહી તેણે પોતાની બહેનને પ્રસન્ન
કરી, તે સાંભળી દેવહૂદેવી કૃતાર્થની માફક બહુ ખુશી થઈ અને પોતાના બંધુને મનહર અનેક આશીર્વાદ વડે સંતુષ્ટ કર્યો. પછી કુમારપાલે પિતાની બેનને સાસરે જવાનું કહ્યું પણ અભિમાનને લીધે તે ત્યાં ગઈ નહીં, પરંતુ તપશ્ચર્યા કરતી તે પોતાના બંધુ પાસે જ રહી. ત્યારબાદ સભામાં બેઠેલા કુમારપાલે વિકમસિંહને પોતાની પાસે બોલાવ્યા, મલે પાસે તેનાં અંગ ચઢાવીને સાજાં કરાવ્યાં, પછી સામંતોને સાંભળતાં તેણે પૂછ્યું કે; રે દુર્જનશિરોમણિ? તું સાચું બોલ ? અગ્નિયંત્રથી રાજાઓને મારવા અને સામંતોને ન મારવા એવી શિખામણ તને કયા હિતેચ્છુઓ આપી હતી ? લ્હારા બનાવેલા તે અગ્નિયંત્રમાં પશુની માફક કુટુંબ સહિત ૯ને જે હું હસું તે હારું શું થાય ? એ પ્રમાણે હેને બહુ ધિક્કારી કુમારપાલે કોધથી નરકાવાસની માફક કલેશમય કારાગૃહમાં નાખી દીધો, અને રામદેવના પુત્ર ચશોધવલનામે તેના ભત્રીજાને ચંદ્રાવતી નગરીને અધિપતિ કર્યો, બાદ નિગ્રહ કરવા લાયક કલ્હણાદિક સામંતોને યથાગ્ય નિગ્રહ કરી પિતે ઐશ્વર્યરૂપ કમલકમલા=લક્ષ્મીને પુષ્પધય-ભ્રમરની માફક અનુભવ કરવા લાગ્યા.
૧૫.
For Private And Personal Use Only