________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
કર્યાં. અહેા ભયને લીધે માશુસ શુ નથી કરતા ? શાંભલીશ રાજાના સુભટે તેની પાછળ ગયા અને તે કૂવામાં ઘણુ તપાસ કર્યાં પણ અધિષ્ઠાયક દેવતાની સહાયથી સ્વર્ણ પુરૂષના પત્તો લાગ્યા નહીં, પછી શ’ભલીશભૂપતિએ કેટલીક સારભુત લક્ષ્મી પોતાને સ્વાધીન કરી અને તે રાજ્યમાં ચિત્રાંગદના પુત્ર વારાહગુપ્તને સ્થાપન કરી તે પેાતાના નગરમાં ગયા. એ પ્રમાણે ચિત્રકૂટગિરિની ઉત્પત્તિ આનંદ પૂર્વક કહી શ્રીરામચંદ્ર મુનિ કેાલિની માક વિરમીને પેાતાના ધ્યાનમાં બેઠા.
આચાર્ય મહારાજે કહેલા રાજ્ય પ્રાપ્તિના સમય નજીક આવ્યે એમ જાણી કુમારપાલ કુટુંબ સહિત અણુહિલપત્તન. પાટણમાં ગયા, ત્યાં પોતાના બનેવી શ્રીકૃષ્ણદેવ ગારવ પૂર્વક પેાતાના ઘેર તેમને લઇ ગયા અને સર્વના અહુ સત્કાર કર્યો. પછી પ્રેમલદેવી ભગિનીએ પેાતેજ કુમારપાલને ન્હેવરાવ્યેા. તે સ્નાનજલમાં મધુર માલતી દુર્ગાચકલીએ સ્નાન કર્યું. તે ઉત્તમ પ્રકારના શકુનને જોઇ કાઇક શકુનવેત્તા આલ્યા, હું કુમારપાલ ? સાત દિવસની અ ંદર આ રાજ્ય હને જરૂર મલશે. “એ પ્રમાણે અસ્તુ” એમ કહી તેના વાકયને સ્વીકાર કરી સમયવેદી કુમારપાલે દ્રવ્યાદિક દાન વડે તે પંડિતના સત્કાર કર્યાં, તેજ વખતે દેવયેાગે જયસિંહરાજા ચિરકાળ આપૃથ્વીને ભાગવી દેવલાક પામ્યા. બાદ સામંત, અમાત્ય અને સભ્ય જાના એક વિચાર મેળવી કૃષ્ણદેવ, એ અન્ય રાજકુમાર અને એક કુમારપાલ એમ ત્રણેને સ્નાન કરાવી આભૂષણૢાથી અલકૃત કરી દીવ્ય ઘેાડાઓપર બેસારી મંત્રીએ સાથે રાજમદિરમાં લઇ ગયા. એ ત્રણ કુમારામાં રાજ્યને લાયક કાણુ છે ? એની સારી રીતે પરીક્ષા કરવા માટે મુખ્ય મંત્રીઓએ તેમને રાજ્યાસને એસવાની આજ્ઞા કરી. તેમાંથી એક રાજકુમાર ઉભા થયા,
For Private And Personal Use Only