________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થાં સ.
( ૨૦૫ )
રાજપુત્ર આપણુ કાં ? માટે આવા સ્વામીવડે આપણુ લજવાઇએ છીએ, કાઇપણ પાષાણુની આગળ મસ્તક નમાવવું સારૂં, પણુ કૃતજ્ઞ અને મૂખ એવા આ પશુ આગળ નમન કરવું ઉચિત નથી. માટે જો મ્હારૂં કહેવું તમે માના તે આ મૂર્ખને મારી તેના સ્થાનમાં કાઇ ખીજા ચાલુકયને સ્થાપન કરીએ. કાનમાં પ્રવેશ કરેલાં તેનાં વચનેાને મસ્તક ધુણાવવાથી અચિવર્ડ દૂર કરતા ડાય તેમ સામ તાએ વિક્રમસિંહને કહ્યું, સ્વામિન ? અહાવું શાચનીય વચન તમે કેમ બેલેા છે ? કારણ કે ચંદ્રમા કાઇ દિવસ વિષવૃષ્ટિ કરે નહીં, આપના કુલમાં કોઇ દિવસ કાઇએ પણ પ્રથમ સ્વામી દ્રોહ કર્યો નથી, હાલમાં તમે સ્વામી દ્રોહ કરશેા તા જરૂર કુલને કલંકદાયક થશેા, ગંગાના જલ સમાન પવિત્ર આપના સરખા નીતિમાનૢ રાજાએ પણ કદાચિત્ સ્વામીદ્રોહ કરે તે અધમ પુરૂષાનુ તે કહેવું જ શુ ? વળી:
यस्माद् भस्मीभवति महिमा दाववन्हेरिख
र्येन श्यामं भवति च कुलं कज्जलेनेव वस्त्रम् । यस्योदर्कः प्रथयति मुनेः शापवत्तापमन्तर्वैरात्स्नेहादपि न कृतिभिस्तद्विधेयं विधेयम् ॥ १ ॥
“ દાવાનલથી વૃક્ષ જેમ જેથી મહિમા ભસ્મ થાય, કાજલ વડે વસ્ત્ર જેમ જે વડે કુલને કલંક લાગે અને મુનિના શ્રાપની માફ્ક જેના પિરણામ અંત:કરણમાં પીડા ઉત્પન્ન કરે તેવું કા બુદ્ધિમાન પુરૂષાએ વેરથી કિવા સ્નેહથી પણુ કરવું નહીં.” તેમજ જેવા તેવા પણ સ્વામી અને પિતાની સેવા કુલવાન પુરૂષાએ કરવીજ જોઇએ એમ વિદ્વાનાનુ માનવુ છે. આ રાજા ચાલુકય વંશમાં જન્મેલા છે, એટલુ જ નહીં પણુ શ્રીસિદ્ધરાજના સ્થાનમાં બેઠેલા છે. માટે ગુણહીન હેાય તેાયે દેવની માફ્ક આપણે
For Private And Personal Use Only