________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસર્ગ.
( ૧૫ ). ખત્કારા સંભળાવા લાગ્યા. તેમજ બંને સિન્યમાં શકિત, યષ્ટિ, કુઠાર અને પદિશ વિગેરે શસ્ત્રધારી પુરૂષ હસ્તક્રિયાનું લાઘવપણું બતાવવા લાગ્યા. બહુ પરાક્રમી પદાતિ વર્ગ પણ ઉછળી ઉછળીને તેવીરીતે યુદ્ધમાં ચાલવા લાગ્યા કે, જેથી બંને પ્રકારે ઉચ્ચાઈ=પરાક્રમવડે અશ્વવારે નીચા થઈ ગયા. સેનાના મધ્ય ભાગમાં યુદ્ધ કરવા પ્રેરાયેલે ઉત્તમ જાતિને અશ્વ શત્રુની તરવાર વડે પગ કપાઈ ગયા હતા તે પણ પોતાના સ્વામીને યુદ્ધની બહાર લઈ ગયો. કોઈક સ્વારને અશ્વના પૃષ્ઠ સાથે શત્રુએ બાણથી વિધિ નાખે, જેથી તે મરી ગયે તે પણ તે ઘોડા પરથી જીવતાની માફક નીચે પડે નહીં. પિતાની ઉપર આરૂઢ થયેલા સુભટપર પદાતિએ કરેલા તરવારના આઘાતનો બચાવ કરતા ઉત્તમ જાતિના શ્રીવૃક્ષની(હૃદયમાં વેતરામ વાળા) ઘેડાએ યુદ્ધમાં પિતાનું ઉંચાઈપણું સાર્થક કર્યું. અર્ધઆકાશમાં ઘોડાઓને વારંવાર કુદાવતા સ્વારે નીચા છતાં પણ હસ્તીપર રહેલા સુભટને મારવા લાગ્યા. રણભૂમીમાં ઉતરેલો કેઈક હાથી સુંઢથી સુભટને ઉપાડી ક્રોધવડે કંદુક (દડા) ની માફક ઉચે ઉછાળીને યમ રાજાને આપવાને જેમ દૂર ફેંકવા લાગ્યા. વા સમાન બંને દાંત વડે પ્રહાર કરતા હસ્તીની સુંઢ શત્રુની તરવાર વડે કપાઈ ગઈ છતાં પણ તે વિહત (હસ્ત વગરને વ્યગ્ર ) થયે નહીં એ હોટું આશ્ચર્ય થયું, યુદ્ધ કરવા માટે બંને હસ્તીઓ એક બીજાની સુંઢ લડાવીને જયલક્ષ્મીના પ્રવેશમાં તોરણ કરતા હોય તેમ મુંબતા હતા. તેમજ તે હસ્તીઓ પાદના આઘાત વડે સુભટને કમલખંડની માફક મર્દન કરતા અને એક બીજાના સૈન્ય રૂપી સવરને ડખોળવા લાગ્યા. યુદ્ધ કરતાં પરસ્પરનાં શસ્ત્રો ખુટી ગયાં ત્યારે મહાન પરાક્રમી કેટલાક સુભટો મલ્લની માફક ભુજના અવલંબનથી યુદ્ધ કરવા લાગ્યા, શૌર્ય લક્ષમીના આલિંગનથી
For Private And Personal Use Only