________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થાંસ .
( ૨૦૯ )
ગવને હરણ કરતી, ઉવિષવાળા ભુજંગાના પ્રચર્ડ ક્રૂત્કારાના પરાજય કરતી અને વાની કાંતિ સમાન તેજસ્વી એવી જેના ભુજદંડની ખજ ઉલૂખલ ( ખાણીઆ ) માં ડાંગરને મુશળ જેમ યુદ્ધની અંદર શત્રુઓને પીડે છે.” વળી જે ભૂપતિ દિગ્વિજયમાં ઉદ્યુક્ત થાય છે ત્યારે તેના ચાલતા સૈનિકોએ ઉડાડેલા રજકણા ઉન્નત એવા પણ રાજાએ અથવા પતાને ચૂડામણી સમાન થાય છે. પિતાની આજ્ઞાને પુત્રા જેમ હુંમેશાં સેવામાં તત્પર રહેલા રાજાએ જેની આજ્ઞાને પેાતાના મસ્તકે ધારણ કરે છે, તે શ્રીકુમારપાલભૂપાલ પોતાની વ્હેનની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે અહીંયા આવ્યા છે અને તમ્હારે લાયક આ એક કાવ્ય તેમણે માકલ્યુ છે. એમ કહી તેણે ભેટની માફક તે કાવ્ય રાજાને આપ્યું. પછી તેની આજ્ઞાથી તેના પ્રધાને તે કાવ્ય વાંચવા માંડયું કે;–
-
रे रे भेक ? गलद्विवेक ? कटुकं किं रारटीष्युत्कटो,
गत्वैव क्वचनाऽपि कूपकुहरे त्वं तिष्ठ निर्जीववत् । सर्पोऽयं स्वमुखप्रसृत्वरविषज्वालाकरालो महान्, जिह्वालस्तव कालवत्कवलनाकांक्षी यदाजग्मिवान् ॥ १ ॥ ૮ રે રે વિવેક હીન દર ઉન્મત્ત ખની તુ કટુક વચન વારવાર શામાટે ખેલે છે? કેઇપણ કુવાની ખખાલમાં જઇ તુ મુડદાની માફક પડ્યો રહે, કારણ કે પેાતાના મુખમાંથી પ્રસરતી વિષવાલા વડે ભયંકર અને કાળની માફ્ક જીહ્વાને પ્રસારતા મ્હાટા આ સર્પ ર્હને ગળવાની ઇચ્છાથી આવેલા છે. ” આ પ્રમાણે તે કેહેલુ વાકય સાંભળીને કાવ્યના ભાવાના વિચાર કરી અણ્ણરાજ અવજ્ઞાવર્ડ હસતા છતા તેને કહેવા લાગ્યા. ૨ દૂત? બંદીની માફક હેં !' પેાતાના નાયકની સ્તુતિ કરી? પુત્રની સ્તુતિવડે પિતા જેમ સેવકની સ્તુતિવડે રાજા મ્હાટા થાય નહીં.
૧૪
For Private And Personal Use Only