________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થાંસ .
रे रे सर्प ? विमुञ्च दर्पमसमं किं स्फारफुत्कारतोविश्वं भीषयसे ? क्वचित्कुरु बिले स्थानं चिरं नन्दितुम् । नोचेत्प्रौढ गरुत्स्फुरत्तरमरुद्वयाधूतपृथ्वीघर
स्ताक्ष्य भक्षयितुं समेति झगिति त्वामेष विद्वेषवान् ॥१॥
For Private And Personal Use Only
( ૨૧૧ )
“ રે રે સર્પ ? ઘણા ગવ તું કરીશ નહીં, ફ઼ાર ફુત્કારથી જગને કેમ ખીવરાવે છે ? લાંમા વખત સુધી સુખની ઇચ્છા હાય તે તું કેાઇ ખિલમાં નિવાસ કર, નહીં તેા બળવાન પાંખાના અતિશય સ્ફુરતા પવનવડે પતાને કંપાવનાર મહાન શત્રુ, આ ગરૂડે ત્હારા ભક્ષણ માટે જલદી આવે છે. ” કલ્પાંતકાલના પવનથી સમુદ્રનું જલ જેમ તે કાવ્ય સાંભળવાથી સર્વ સભા ક્ષેાભાયમાન થઈ ગઇ. બંનેના સૈન્યમાં પણ અહંકારી લેાકેા સંગ્રામ કરવામાં ઉત્સાહ ધરાવતા પરસ્પર હસતા હતા અને સેાગઠાબાજી વિગેરે ક્રીડાઓ કરવા લાગ્યા. કેટલાક સુભટા નાળીયેરીનાં લ ખાવા લાગ્યા, કેટલાક મદ્યપાન કરતા હતા, કેટલાક મત્લાની માફક વળગતા હતા, કેટલાક કસરત કરતા હતા, કેટલાક ઘેાડા ખેલાવતા હતા, કેટલાક હાથી ફેરાવતા હતા અને કેટલાક સુભટા શસ્ત્રોને ઉત્તેજિત કરતા હતા. ખાદ ચાલુકયના સૈન્યમાં સર્વત્ર ઘણી તૈયારીજોઇ અણુ[રાજ પોતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા કે; હસ્તીએવડે ગજેંદ્ર જેમ ઉદ્ધત ભટાવડે વીંટાયેલા આ ચાલુકયરાજા અહીં આવ્યે છે, યુદ્ધમાં એની આગળ હું કેવીરીતે વિજય મેળવીશ. એમ વિચાર કરતાં હેને યાદ આવ્યું કે; જે ચારભટનામેકુમાર ચાલુકયથી વિરાધ કરી મ્હારી પાસે આવ્યા હતા, તે તેના મમ્ ના જાણનાર છે, માટે તેને પૂછવાથી તે તેની સર્વ હકીકત કહેશે, એમ ધારી તરતજ તેણે ચારભટને પોતાની પાસે બેલાબ્યા. અને પૂછ્યું કે, શત્રુનુ રહસ્ય તું ખરાબર જાણે છે, માટે તેને જીતવાના ઉપાય તું કહે.