________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૮)
શ્રીકુમારપાળચરિત્ર. પ્રોજન હેતું નથી, એમ કરતાં ઘણે સમય વીતી ગયે શત્રુ રાજા ગભરાયે હવે શું કરવું ! પછી તેણે કિલ્લાનું વૃત્તાંત જાણવા માટે પિતાના આસ અને બહુ હોંશીયાર ચરપુરૂષોને દુર્ગની અંદર મોકલ્યા. કિલ્લાની અંદર પ્રવેશ કરી તેઓ સ્વર્ગ કરતાં પણ અધિક અને સર્વ વ્યાસ એવી તેની લક્ષમી જઈને પિતાના હૃદયમાં વિસ્મિત થયા, શત્રુઓને ભેદવાની ઈચ્છાવડે તેઓ ચારે તરફ ફરવા લાગ્યા, ફરતા ફરતા તેઓ સુમતિ મંત્રીના મકાનમાં ગયા, જેની શોભા બહુ અદ્દભુત હતી, તેજ અરસામાં તે મંત્રીની રત્નાવતી નામે પુત્રી પિતાને પુત્ર સાથે લઈ, ગવાક્ષમાં બેઠેલા પોતાના પિતાને નમવા માટે ગઈ. પિતાને નમસ્કાર કરી ઉભી રહી અને કિલ્લાની નીચે રહેલા લશ્કરને જેતી છતી સરલ સ્વભાવને લીધે તે ચરેને સાંભળતાં બેલી, હે તાત? કિલ્લાની નીચે આ વેપારીઓ શા માટે રહેલા છે? હજુ સુધી એમને વિદાય કેમ નથી કરતા ? અહીં એ લોકોને ઘણો સમય વ્યતીત થયે, હાસ્ય કરી મંત્રી બલ્ય, પુત્રિ ? એ વેપારી નથી, પરંતુ કન્યકુમ્ભ દેશને રાજા પિતાના લશ્કરવડે કિકલાનો વેધ કરી પડેલો છે, વળી હે પુત્રિ ? હારા જન્મ દિવસે આ રાજા અહીં આવેલ છે, હારૂં લગ્ન થયું અને ત્યારે પુત્ર પણ થયે છતાં એની સ્થિતિ તેવી ને તેવી છે, તે વાત સાંભળી ચકિત થયેલા ચરપુરૂષે તરતજ ત્યાંથી નીચે ઉતર્યા અને પિતાના સ્વામી પાસે આવી મંત્રી અને તેની પુત્રીની વાર્તા નિવેદન કરી, આ સાંભળતાં જ શંભલીશરાજાના હૃદયમાં હર્ષ, આશ્ચર્ય અને વિષાદ વિગેરેને પ્રવેશ થશે અને તે અગાધ ચિતામાં પડ કે આ અજેય કિલે કેવી રીતે પોતાને સ્વાધીન કરો.
એક દિવસ ચિત્રાંગદરાજાથી માન પામેલી બર્બરી બર્બરીકવેશ્યા.
નામે વેશ્યા કન્યકુ રાજાની પાસે ગઈ અને તેણે કહ્યું કે,
For Private And Personal Use Only