________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૦)
શ્રીકુમારપાળચરિત્ર.
ગણતરી ? લક્ષ્મીપતિની માફક સીમારહિત મ્હારા પરાક્રમને શું તું નથી જાણતી ! રે દાસ ? હાલમાં જલદી તુ ત્યાં જા મને ત્હારા ખંધુની આગળ પાકાર કર કે સૈન્યસહિત તે પણ મ્હારા સ્ડામે આવે. યુદ્ધની અ ંદર તેનું ખળ જણાશે. એમ કહી અ રાજભૂપતિએ ક્રોધથી રાણીને લાત મારી. કારણ કે માની પુરૂષ પાતાના મતું પણ દુચન સહન કરતા નથી તેા સ્ત્રીનું કયાંથી કરે ? લાત મારવાથી બહારની પીડા અને ખંધુની નિંદાથી અંતરની પીડાવડે દુ:ખી થયેલી દેવæદેવીએ પોતાના પતિ આગળ ક્રેાધથી પ્રતિજ્ઞા કરી, રે અબુધ ? જેનાથી તું દુષ્ટ વચન મેલ્યા છે તે ત્હારી જીભને જો કંઠમાગે ન ખેંચી લેવરાવું તે હું ચાલુકયની હૅન નહીં, એમ તે રાણી અભિમાનથી ખેલી. તે સાંભળી રાજાને બહુ ક્રોધ થયા અને તરતજ તેણે તેના ત્યાગ કર્યા. મ્હાટા મંત્રીઓએ નાપાડી તેપણુ દેવલદેવી તત્કાલ ત્યાંથી નીકળી અપમાનથી ખિન્ન થયેલી દેવી હિમથી કરમાયેલી કમલની જેમ શાકાતુર થઈ પાટણનગરમાં આવી અને તેણીએ પોતાના બંધુને તે વૃત્તાંત નિવેદન કર્યું.
પેાતાની નિંદા સાંભળી ચાલુક્યને અહુ ક્રોધ થયા. અને તે આલ્યા, હું ભગિન ? તું વૃથા વિવાદ કરીશ ચાલુક્યના કાપ નહીં, ઘેાડા દિવસમાં ત્હારી પ્રતિજ્ઞા હું પૂ કરીશ, ત્યારખાદ અણુીરાજભૂપાંતની સ્થિતિ જાણવા માટે કુમારપાળરાજાએ પાતાના જીવિત સમાન એક મંત્રીને મેાકલ્યા. તે મંત્રી શાકંભરીનગરીમાં ગયા અને તે ધૂની માફ્ક કાઇક જગાએ એક ગુપ્ત ગૃહ રાખીને નિવૃત્તિપૂર્વક ત્યાં રહ્યો. પછી તેણે અણ્ણરાજનરેશનું વૃત્તાંત જાણવા માટે તેની દાસીને અહુ ધન આપી પેાતાને ભાગવવા લાયક કરી. અહા ? બુદ્ધિમાન પુરૂષાને આ દુનીયામાં કઇપણુ અસાધ્ય હાતુ
For Private And Personal Use Only