________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૮)
શ્રી કુમારપાળચરિત્ર. કરવા લાગે. અને કેઈનું પણ અપમાન કરતો નહીં. વળી શ્રી હેમચંદ્રસૂરિના સમાગમથી પાણીના સિંચનથી અંકુર જેમ તે નરેંદ્રના હૃદયમાં દિવસે દિવસે ધર્મરંગ વધવા લાગ્યા. સામ શક્તિરૂપ જલપ્રવાહ વડે ભૂપતિએ તેવી રીતે ન્યાય વૃક્ષને સિંએ કે જે ન્યાયતરૂ અનેક સંપદાઓ વડે અતિશય ફળવા લાગ્યા. તેમજ તે નરેંદ્રના રાજ્યમાં ચાર લોકો પરધનથી વ્યાવૃત્ત થઈ શ્રેષ્ઠ વૃત્તિવાળા થયા. અને સાધુ પુરૂષે સુખમઆરાની માફક અતિશય સાધુવૃત્તિને અનુસરવા લાગ્યા. અન્યાયી લકેનોનિગ્રહ કરવામાં તત્પર થયેલા શ્રી કુમારપાળરાજાને જોઈ અન્યાય પિતાના સ્થાનને નાશ થવાથી જેમ ખરેખર નાશી ગયે. તેમજ ક૫દુમની માફક તે ભૂપતિની પ્રસંનતાથી સર્વ સંપત્તિમયકામાં રહેવાની જગો નહીં મળવાથી જેમ દારિદ્રકેઈપણ સ્થળે ચાલ્યુગયું. શાકંભરીનામે નગરીમાં શત્રુઓને દુર્જય અને શ્રીકુમાર
પાળરાજાનો બનેવી અરાજનામે ભૂપતિ અર્ણોરાજનૃપતિ. રાજ્ય કરે છે. તેની સ્ત્રી દેવ@દેવી શ્રીકુમાર
પાળની બહેન હતી, ઈદ્રાણી સાથે ઈદ્ર જેમ તેણીની સાથે અર્ણોરાજ અતિ મનહર ભેગ ભેગવે છે. એક દિવસ તે બંને સ્ત્રી પુરૂષે પરસ્પર બહુ પ્રીતિથી જોડાઈને રતિ અને કામદેવની માફક બહુ પ્રેમપૂર્વક સેગઠાબાજી રમવાને પ્રારંભ કર્યો. મિત્રસમાન તે બંનેની નિમર્યાદ કીડા ચાલી. તેમાં બે ત્રણ, બે ચાર અને બે પાંચ એવા દાવ પડવા જોઈએ, એવી રમત સખીઓની માફક તે બંનેની વધવા લાગી. તે છૂતની અંદર કેટલાંક સોગઠાં કામીની માફક લાલ હતાં અને કેટલાંક બીજાં પાપિસમાન કાળા રંગનાં હતાં. એકાદિક સંખ્યાના સંકેત રૂપ બિંદુનામિષથી સ્કૂરણાયમાનનિધિવાળા બંને પાસાઓ વ્રત રૂપ માસના શુકલ તથા કૃષ્ણ પક્ષ હાયને શું ? તેમ ખરેખર
For Private And Personal Use Only