________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસ .
( ૧૯૭ )
શાભાયુક્ત પાતાના પ્રાસાદમાં ગયા. ત્યાં સિહાસનપર પાતે બેઠા. ઉદયાચલના શિખરપર આરૂઢ થયેલા અરૂણુસૂય ને અઠ્યાસીહજાર સૂર્યોપાસક ઋષિની માફ્ક સવજનાએ રાજાને નમસ્કાર કર્યા.
તે સમયે શ્રોમાન્હેમચદ્રાચાર્યે દિગ્વિજય કરી આવેલા નરેદ્રની પાસે ગયા અને તેના હાથમાં ખડુ સૂરિસમાગમ. જોઇ પાતે વર્ણન કરવા લાગ્યા.
सैन्योद्भूतरजोव्रजैर्मलिनयन् द्यावाष्टथिव्यन्तरं, शत्रुक्षत्र कलत्रनेत्रन लिनेष्वभ्रूणि विश्राणयन् । चित्ताभिज्वलदुग्रकोप हुतभुनिष्क्रान्तधूमभ्रमं,
श्री चौलुक्यपते ? दधाति समरे कौक्षेयकोऽयं तव ॥ १॥ “ શ્રીકુમારપાલભૂપ ? યુદ્ધમાં સૈનિકોએ ઉડાડેલી ધૂળના સમૂહવડે આકાશ અને પૃથ્વીના અંતરને મિલન કરતા, તેમજ શત્રુ રાજાઓની સ્ત્રીઓનાં નેત્રરૂપે કમલેાને અશ્રુથી બ્યાસ કરતા આ ત્હારા ખડ઼ હૃદયમાં બળતા ક્રોધરૂપી અગ્નિમાંથી નીકળતા ઘૂમના ભ્રમને ધારણ કરે છે.” વળી હે દેવ ? ત્હારી કીર્ત્તિરૂપ કાંતિના આગળ ચંદ્રજ્યાહ્નાના મદ ઉતરી ગયા છે, તેમજ મુક્તાવલીની કાંતિ મલિન દેખાય છે, શંકરનું શરીર ઝાંખું થયું છે. ગંગાના પ્રવાહ મદ સરખા દેખાય છે. ફૂલવસ્ત્ર ક્ષીણ થયુ છે, અતિ ઉજજવલ હિમાલયપર્વતના મહિમા પણ હીન દેખાય છે, અધિક શું કહેવું ? જેની આગળ શ્વેતકમલેાના વનની ક્રાંતિ પણ શ્યામ દેખાય છે. એ પ્રમાણે ગુરૂમહારાજના મુખથી પ્રશ'સા સાંભળી ભૂપતિએ પેાતાની સાથે આવેલા સામતરાજાઓને વદાય કર્યો અને પાતે ઇંદ્રની માફ્ક સર્વાંગ સુંદર રાજલક્ષ્મીને ભાગવવા લાગ્યા. મિત્રસમાન પરિણામે હિતકારી એવા ધર્મ અર્થ, કામ અને મેક્ષ એ ચારે પુરૂષાર્થોમાં યેાગ્ય રીતે પ્રવૃત્તિ
For Private And Personal Use Only