________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસ
( ૧૯૫ )
વિજય મેળવ્યેા. તેનુ પ્રમાણુ શ્રીવીરભગવાનના ચરિત્રમાં શ્રીહેમચંદ્રસૂરિએ મતાવ્યુ છે કે, પૂર્વ દ્વિશામાં ગંગાસુધી, દક્ષિણમાં વિધ્યાદ્રિ સુધી, પશ્ચિમમાં સિંધુ નદી સુધી અને ઉત્તર દિશામાં તુર્ક સુધી શ્રીકુમારપાલ વિજય મેળવશે.
એ પ્રમાણે દિગ્વિજય કરી શત્રુઓને પેાતાની આજ્ઞા મનાવી શ્રીકુમારપાલરાજા પાતાના નગરપ્રત્યે પાછા રાજધાનીપ્રવેશ. વહ્યા. અનુક્રમે પાટણૢ નગરની પાસમાં આવ્યા, રાજલેાકેાને ખમર થઇ, જેથી તેઓ ઘણાં ભેટણાં લઈ ભૂપતિના દર્શન માટે સ્હામા ગયા. શ્રીકુમારપાલરાજાએ નગરમાં પ્રવેશ કરવાની તૈયારી કરી. તે સમયે પોતે ગજેંદ્રપર બેઠા હતા અને દીવ્યશૃંગારની રચનાઆવડે ઐરાવણુ હસ્તીપર આરૂઢ થયેલ ઇંદ્ર સમાન દીપતા હતા, પૂર્ણિમાના ચંદ્ર સમાન સુંદર અને ઉત્કટ છત્ર ધારણ કરવાથી ચારે દિશાઓના વિજયથી ઉત્પન્ન થયેલ યશેારાશિને વહન કરતા હાય ને શુ? મને ખાજુએ વીંઝાતા શ્વેત ચામરના ચેાગથી દિવસે પણ મુખચંદ્રથી પ્રગટ થયેલ કાંતિને બતાવતા ડાય ને શુ ? વક્ષસ્થળે પહેરેલા હારના લાલ મણીની ક્રાંતિના મિષથી
લેાકેા પ્રત્યે પેાતાના મનેારગને પ્રત્યક્ષ બતાવતા હાય ને શુ ? સર્વાંગે વિશાલ કાંતિના મિષથી તુષ્ટ થયેલી જય સ્ફુરણાયમાન લક્ષ્મીરૂપ શ્રી સંચાગને ધારણ કરતા હાય ને શું ? દેવે નિર્માણ કરેલ દારિદ્ર દશાને નિર્મૂલ કરવાની ઇચ્છાથી ભ્રકુટીના ચિન્હેંવડે અપાવેલા સુવર્ણ ના દાનવડે યાચકોને કુબેર સમાન કરતા હાય ને શુ ? વિવિધ પ્રકારનાં વાગતાં સુંદર વાજીંત્રાના નાદથી વૃદ્ધિપામેલી માગધ લેાકેાની સ્તુતિઆવડે આકાશને પૂરતા હાય ને શું? એવા શ્રીકુમારપાલભૂપાલ, પવનથી હાલતી પતાકાઓના મિષથી પેાતાના સ્વામીને સમાગમ થયે છતે હુ
For Private And Personal Use Only