________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૩)
ચતુર્થસર્ગ. જેમ શત્રુઓના સમગ્ર બળને હટાવી દીધું. કેટલાક શત્રુના સુભટે નાશી ગયા, કેટલાક ત્રાસ પામ્યા, કેટલાક તેના બાણથી હતપ્રાય થઈ ગયા, કેટલાક ચૂરેચૂરા થઈ ગયા અને કેટલાક ભાગી ગયા. ઘરટ્ટ (ઘંટી) ની અંદર ચણાની માફક કુમારપાળના યુદ્ધમાં શત્રુઓની સ્થિતિ થઈ રહી. ત્યારબાદ જીર્ણપત્રની માફક વિખરાઈ ગયેલા પિતાના સૈન્યને જોઈ ધાંધ બનેલે મૂળરાજ કુમારપાળના હામે લડાઈ કરવા એકદમ દેડ. શત્રુઓને ભેદવા માટે અનેક પ્રકારની બાણવૃષ્ટિ ને મેઘની માફક વિસ્તારતા મૂળરાજ ભૂપતિએ આકાશમાં નિરાધાર બાણ મંડપ ર તેમજ બાણનું આકર્ષણ, સંધાન, મોચન અને ભેદન વિગેરે મૂળરાજની ક્રિયાઓને દેવતાઓ પણ દેખી શકતા નથી. વળી તે અજુનની માફક જલદી બાણ મારે છે કે જેથી શત્રુઓનાં મન પણ ભેદાઈ ગયાં તે શરીરનું તે કહેવું જ શું? હવે ચાલુકય પણ પ્રતિવાદી દુર્વાદિના વચનને પ્રતિવચને વડે જેમ શત્રુઓના બાણેને પિતાના બાવડે છેદતો હતો. એક બીજાના બાણેના અગ્ર ભાગ પરસ્પર અથડાવાથી અગ્નિના કણયાએ ઉછળવા લાગ્યા. જેથી સૈનિકોને બહુ ત્રાસ થવા લાગ્યા. વળી શ્રીકુમારપાળરાજા મૂળરાજના બાણોને આવતાં જ છેદી નાખતો હતો. તે જોઈ મૂળરાજ એકદમ બહુ ક્રોધાતુર થઈ ગયે, પછી પિતાના અનિવાર્ય બાવડે ચાલુકયનું ધનુષ તેણે ભાંગી નાખ્યું, તેજ વખતે ગુ. જે ગર્જના કરતા શત્રુના ધનુષને તેની આશા સાથે દર્ભની માફક તોડી નાખ્યું, તરતજ શત્રુએ બીજું ધનુષ લીધું અને જેટલામાં બાણ નાખે છે તેટલામાં ભુરપ્ર (ચંદ્રાકૃતિ) બાણ વડે તે ધનુષને પણ કાપી નાખ્યું. એ પ્રમાણે વારં. વાર પિતાના ધનુષને છેદ થવાથી મૂળરાજ બહુ ગભરાયે
૧૩
For Private And Personal Use Only