________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
કહું છું કે સારૂ અથવા નરસુ જે કઈ આપને કહેવાનું હોય તે એકાંતમાં સુખેથી મ્હને કહેવું, પર ંતુ સભાની અંદર મહાત્માની માફક તમારે શાંતમુદ્રાએ બેસવુ. એ પ્રમાણે શ્રીકુમારપાળનાં શિક્ષા વચન સદ્ગુરૂનાં દુષ્ટ શિષ્ય જેમ રાજ્ય અપાવવાના ગર્વથી છકી ગયેલ કૃષ્ણદેવે માન્ય કર્યાં નહીં, તેમજ પેાતાની હાસ્ય પ્રવૃત્તિ પણ છેડી નહી. ખાદ અનુચિત હાસ્યને લીધે કુમારપાળને બહુ ક્રોધ ભરાઇ ગયા. તેથી તેણે કૃષ્ણદેવને કહ્યુ, મમ્ડ હને ઘણીવાર ના પાડી છતાં તુ હાસ્યપ્રકૃતિને કેમ છેાડતા નથી ? પવનથી દાવાનળની માફક જે હાસ્ય કરવાથી ક્રોધની વૃદ્ધિ થાય છે અને તેથી વૃક્ષાની માફક સહસા સર્વ બાંધવાના પણ અંત આવી જાય છે, માટે જો તું પેાતાનુ જીવિત ઈચ્છતા હાય તા; હૈ ગિનીપતે ! કુકૃત્યથી જેમ આ હાસ્યથી તુ નિવૃત્ત થા. તે સાંભળી ક્રૂર વચનાના મિષથી ક્રોધાનળના તણખા એને બહાર કાઢતા હાય તેમ કૃષ્ણદેવ રાજાપર ગુસ્સે થઇ ખેલ્યા, દુ શાના ઉદ્ધાર કરી સ્હેજ હને રાજ્યાસને સ્થાપન કર્યા છે, તે ઐશ્વર્યના મદથી હાલમાં મ્હને
tr
આ પ્રમાણે તુ ધિક્કારે છે. ભિક્ષુકની માફ્ક પ્રથમ ઘર ઘર તું ભિક્ષા માગતા હતા, તે દુઃસ્થિતિ મ્હારા ઉપકારની માફક અરે? શુ ભૂલી ગયા ? ખરેખર “ નીચને મ્હાટ્ટુ સ્થાન આપવામાં આવે તાપણુ તે પોતાના સ્વભાવ છેાડતા નથી, ’ ઉચ્ચ આસને બેઠેલેા કાકા કરતા કાગડા કઇ દિવસ હુંસની ચેષ્ટા કરે નહીં. વળી દુન અને અગ્નિ એ ખને સરખા કહેલા છે. કારણ કે તે અને જણ પેાતાની ઉન્નતિ કરનારના પણુ જલદી નાશ કરે છે. એ પ્રમાણે પેાતાની મરજી મા તે ખેલતા હતા, જેથી રાજાને અહુ ક્ષેાભ થયા છતાં તેણે સમુદ્રની માફક પેાતાના હૃગત ભાવ બહાર પાડયે નહીં.
ખલપુરૂષની માફક હંમેશાં આ અધમવિદ્ધવાદથી અટકતા નથી.
For Private And Personal Use Only