________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ .
(૧૮૩)
લેાકેાનું નિરીક્ષણ, ત્રિજામાં દેવપૂજન અને લેાજન, ચેાથામાં નિધાનાનુ અવલેાકન, પાંચમામાં અન્યદેશમાં ચરપુરૂષોનું પ્રેષણમાકલવુ, છઠ્ઠા ભાગમાં ઈચ્છા પ્રમાણે પરિભ્રમણ, સાતમામાં હાથી, ઘેાડા અને ધનુષ્ઠાણુ વિગેરેની રચના, તેમજ આઠમા ભાગમાં સેનાપતિ સાથે વિજયના વિચાર, એમ દિવસના આઠે ભાગમાં કાર્યક્રમ રાખેલેા હતા. તેવીજ રીતે રાત્રીએ પણ પ્રથમ ભાગમાં એકાંતમાં એસી પરમ આખ્ત પુરૂષની વાણીના વિચાર તથા શ્રવણુ, ખીજા ભાગમાં આનંદજનક શાસ્ત્રાર્થ નું સ્મરણુ, ત્રિજા ભાગમાં વાજિંત્રના નાદપૂર્વક શયન, ચાથા અને પાંચમા એ મને ભાગમાં નિદ્રા, છઠ્ઠામાં માંગલિક વાઘના નાદવડે જાગ્રત થઈ સમગ્ર કત્તવ્યના વિચાર, સાતમામાં મંત્રીઓની સાથે ગુપ્ત વિચાર અને આઠમા ભાગમાં વિપ્રેાના આશીર્વાદ તેમજ વૈદ્યવિગેરેનું દન એ પ્રમાણે રાત્રિ તથા દિવસ જેના સદેાદિત કત્ત બ્ય પરાયણુંજ વ્યતીત થતા હતા. વળી રાજનીતિમાં કહ્યા પ્રમાણે ચશની વૃદ્ધિ કરનાર સ્થિતિના સાવધાનપણે હમેશાં આશ્રય કરતા શ્રીકુમારપાળભૂપતિ પાતાના ઘરની માફક પૃથ્વીમડળનુ પાલન કરતા હતા.
इतिश्री जैनशासनोन्नतिकारकस्वपरसमयपारावारपारीणश्रीमत्तपागच्छशिरोमणिशास्त्रविशारद योगनिष्ठाध्यात्मज्ञान दिवाकरश्रीमद्बुद्धिसागर सूरीश्वर शिष्यरत्न श्रीमद्-अजितसागर सूरिविरचित परमाहत श्रीकुमारपाल भूपालचरित्रमहाकाव्य गुर्जर भाषायां कुमारपालहिंडिराज्याप्तिवर्णनोनामतृतीयः सर्गः समाप्तः
For Private And Personal Use Only