________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૪)
શ્રી કુમારપાળચરિત્ર. ગુણોને વમી દે છે, ઉદ્ધત બનેલી સમુદ્રની ભરતી શું રત્નોને બહાર નથી ફેકી દેતી ! હજુ આપણે ચેતવાને સમય છે. જ્યાં સુધી એનું મૂલ બં
ધાણું નથી ત્યાં સુધી તેને નિગ્રહ સુખેથી કરી નૃપવપાય. શકાશે. છેવટે તેમણે નકકી કર્યું કે ઘાતક
પુરૂષ પાસે એનો ઘાત કરાવીને હાલમાં બીજાને રાજ્યગાદીએ બેસાડવે. જેથી તે આપણા વચનને ઉલ્લંઘન નહીં કરે, અન્યથા આ ઉદ્ધતરાજા શલ્યની માફક આપણને દુઃખદાયક થશે, એ પ્રમાણે ગોઠવણ કરી પ્રાચીન મંત્રીઓએ પોતાના આત્માને જેમ કુમારપાળને મારવાની ઈચ્છાવડે અંધકારથી વીંટાએલા તેના ઘરના દ્વાર આગળ રાત્રીના સમયે ઘાતકી પુરૂ
ને તૈયાર રાખ્યા. આ સઘળું વૃત્તાંત કેઈ આપ્તજનના જાણ વામાં આવ્યું જેથી તેણે સર્વ હકીકત ભૂપતિને નિવેદન કરી. ખરેખર “ જ્યાં સુધી પુણ્યની જાગ્રતી હોય ત્યાંસુધી સજજન પર શત્રુઓનું ધારવું નિષ્ફળ થાય છે.” ભૂપતિએ તેજ વખતે પિતાના સુભટને હુકમ કર્યો કે તરત જ તેઓ ઘરની અંદર પિઠા અને શસ્ત્રધારી તે સુભટેને શોધી કાઢી યમદૂતની માફક તેઓએ પકડીને નરેંદ્રની આગળ ઉભા કર્યા કુમારપાળે પૂછ્યું, તમને કોણે મોકલ્યા હતા ? સુભટ બેલ્યા, મહારાજ ! અમને પ્રાચીન મંત્રીઓએ મોકલ્યા હતા, એમરાજ વિરૂદ્ધ સર્વ વૃત્તાંત યથાર્થ પણે તેમણે નિવેદન કર્યું. રાજાએ કોધથી તેમને બેલાવીને પૂછયું. મંત્રીઓએ પોતાને દોષ કબુલ કર્યો. પછી ભૂપતિએ તેજ ઘાતકોની પાસે તેમને સંધ્યા, જેથી તેઓએ પોતાનું ઘાતકીપણું સિદ્ધ કર્યું. અહો ? રાજદ્રોહી પુરૂષનું કલ્યાણ કયાંથી થાય ! ખરેખર શોચનીય છે કે જેઓ મહાન્ પુરૂષને મારવાની ઈચ્છા કરે છે તેઓ પોતે જ મોટી આપત્તિમાં આવી
For Private And Personal Use Only