________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૦ )
શ્રીકુમારપાળચરિત્ર,
મ્હારા પ્રાણરક્ષકને પણ શું હું નહી સાંભળુ' ? એ પ્રમાણે ભૂપ તિએ બહુ આગ્રહ કર્યો ત્યારે મંત્રીએ કહ્યુ, રાજન ? પ્રથમ સ્ત’ભસ્તી –ખ'ભાતમાં આપે પૂછ્યુ` હતુ` કે મ્હને સુખશાંતિ કયારે મળશે ? તે પ્રશ્નના જવાબમાં જેમણે રાજ્યપ્રાપ્તિની એક પત્રિકા લખી હુને આપી હતી, તે શ્રીહેમદ્રસૂરિએ આ ખામત જણાવી હતી. એમ કહી મત્રીએ તે પત્રિકા રાજાને ખતાવી, અને રાજાએ તરતજ તે વાંચીને વિસ્મિત થઇ સૂરીશ્વરનું સ્મરણ કર્યું પછી તે ખેલ્યા, મંત્રીશ્વર ! અહા આ સૂરીશ્વરતુ જ્ઞાન કેવું અદ્દભુત છે ! રાજ્ય મળવાના સમય તેમજ આજે વિદ્યુત્પાતની સૂચનાથી મ્હારૂં મન એમનાપર બહુ વિશ્વસ્ત થયું છે. હાલમાં તે સૂરીશ્વર કયાં છે ? મંત્રીએ કહ્યું, આપને આશિષ આપવાની ઇચ્છાથી હાલમાં તે અહીં પધાર્યા છે. ભૂપતિએ કહ્યું કે એમને અહીં ખેલાવા, ઉડ્ડયનમંત્રી આચાર્ય પાસે ગયા અને સર્વ હકીકત નિવેદન કરી, હેમચદ્રસૂરિને પેાતાની સાથે લઇ રાજસભામાં આવ્યા. સૂરીંદ્રને આવતા જોઇ વિનયથી નમ્ર અનેલા ભૂપતિએ વર્ષાઋતુના મેઘને જોઇ મયૂરજેમ અભ્યુત્થાન આપ્યુ અને મૂર્તિમાન પાતાની ભક્તિના સમૂહ હોયને શું ? તેવા અદ્દભુત સુવર્ણ ના સિંહાસન પર સુરીંદ્રને બેસારી ચરણુકમલમાં વિનીતશિષ્યની માફક વિધિ પ્રમાણે વંદન કર્યું. ખાદ ઉન્નત દાંતની કાંતિવડે દિશાઓને ઉજ્જવલ કરતા ગુરૂ મહારાજે ભૂપતિને આશીર્વાદ આપ્યા. તદ્યથા
नतामस्यः स्फूर्त्ति, दधति नवरं यस्य पुरतः,
श्रियः तैजस्योऽपि, त्रिजगदवगाहैकरसिकाः । अचक्षुः संलक्ष्यं, परिहृतपथं वाङ्मनसयोमहस्तद्राजंस्ते, शमयतु समन्तादपि तमः ॥ १ ॥ “ રાજન ! જેની આગળ અંધકારની છટાએ સ્ફુરતી નથી
For Private And Personal Use Only