________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ.
( ૧૭૭ )
માટે જરૂર એ શિક્ષાને પાત્ર છે એ પ્રમાણે ભૂપતિએ પેાતાના મનમાં વિચાર કરી હૅને તે સમયે વિદાય કર્યા. કૃષ્ણુદેવનેશિક્ષા. બીજે દિવસે કુમારપાળરાજા એકાંતમાં બેઠા હતા, ત્યાં સેવા માટે આવેલા કૃષ્ણદેવને પ્રથમ સāત કરી રાખેલા મજબુત શરીરવાળા મલ્વેએ પકડી લીધે અને તેનાં સર્વ અંગે સધિમાંથી ઉતારી નાખ્યાં, પછી ભૂપતિએ જીવિતની માફક તેનાં ખને નેત્ર ખે`ચી લેવરાવ્યાં. જેથી વાર વાર તે ખૂમેા પાડવા લાગ્યા, પછી તેનાં અંગ સાજા કર્યા અને રાજાએ પેાતાની બેનને ત્યાં ભેટની માફક હેને માકલી દીધેા. રાજ્ય સંપત્તિ અપાવવામાં મુખ્ય અને બનેવીના સંબંધથી પૂજ્ય એવા કૃષ્ણદેવના અંધત્વની વાત સાંભળી બીજા સર્વ સામતા સમજ્યા કે, “દુધ પાઇને ઉચ્છેરેલા સાપ, નવીન ધૃતથી તૃપ્ત કરેલા અગ્નિ, સેંકડા વાર સત્કાર કરેલા દુર્જન અને પોતે સ્થાપન કરેલા રાજા પણ કેઇ દિવસ પેાતાનેા થતા નથી,” એ વાત યાદ રાખી નીતિ મામાં પ્રવીણ એવા તે સામંત લેાકેા દેવેદ્રને દેવતાઓ જેમ કુમારપાળરાજાને સેવવા લાગ્યા. વળી સિદ્ધરાજના ધર્મપુત્ર ચારભટનામે મહુ બળવાન સુભટ હતા, તે ચાલુકયની આજ્ઞા નું અપમાન કરી અણ્ણીરાજનરેદ્રની સેવામાં ગયેા, એ પ્રમાણે શ્રીકુમારપાળરાજાએ નિષ્કંટક રાજ્ય કરી દેશમાં સર્વત્ર મસ્તકપર શેષા–આશિકા જેમ પેાતાની આજ્ઞા સ્થાપન કરી.
રાજા પાતે કૃતજ્ઞ હાવાથી જે જે પેાતાના ઉપકારી હતા તે ખેડૂત વિગેરેને પેાતાના માણસા મેકલી મદ
પ્રત્યુપકાર.
લે આપવા માટે પેાતાની પાસે ખેલાવ્યા. જે દચાલુએ ઓરડીના પત્રની અંદર સ્થાપન કરી રક્ષણ કર્યું" હતુ તે ભીમસિહુને પેાતાના અંગ રક્ષક કર્યો. જે
૧૨
For Private And Personal Use Only